ફરાળી ચેવડો (farali chivda recipe in gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484

ફરાળી ચેવડો (farali chivda recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબટેટા
  2. 1/2 વાટકીસીંગદાણા
  3. 15-20કીસમીસ
  4. 4-5 ચમચીદળેલી ખાંડ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીવરિયાળી
  8. લીમડા ના પાન વઘાર માટે
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને ધોઈને છાલ ઉતારી ખમણી લેવા. આ ખમણ ને પાણીમાં પલાળીને બેથી ત્રણ વખત ધોઈ લેવું.

  2. 2

    ત્યારબાદ ખમણ ને પાણીમાંથી નિતારીને કોટનના કપડામાં કોરું કરવું.

  3. 3

    એક પેનમાં ગેસ ઉપર તેલ ગરમ કરવું અને ખમણ ને ધીમાં ગેસે તળી લેવું. ત્યારબાદ સીંગદાણા અને કિસમિસ તળી લેવા.

  4. 4

    બધું ખમણ તળાઈ જાય એટલે તેમાં તળેલા સીંગદાણા અને કિસમિસ નાખી લીમડા નો વઘાર કરી લેવો. અને દળેલી ખાંડ, મીઠું, તલ અને વરીયાળી નાખી બધુ મિક્સ કરી લેવું. આ રીતે ફરાળી ચેવડો તૈયાર થશે.

  5. 5

    આ ચેવડા ને સર્વિંગ પ્લેટમાં લઈ સાબુદાણા બટેટાની વેફર સાથે સર્વ કરો. તો તૈયાર છે ઉપવાસમાં ખવાય તેઓ ટેસ્ટી-ટેસ્ટી ફરાળી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes