ફ્રેન્ચ ફ્રાય (French Fries Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ લોકો માટે
  1. ૨ નંગ મોટા બટાકા
  2. ૧ ચમચીચોખા નો લોટ
  3. ૧ ચમચીકોર્ન ફ્લોર
  4. મીઠું
  5. તળવા માટે તેલ
  6. સર્વ કરવા ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બટાકા ને લાંબા પાતળા કટ કરી લો પછી ૩ થી ૪ વાર ધોઈ લો પછી કોટન કપડાં માં સુકાવી દો

  2. 2

    પછી કોર્ન ફ્લોર ચોખા ના લોટ થી કોટ કરી લો

  3. 3

    તેલ મા તળી લો ઉપર મીઠું છાંટી દો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes