સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા અને વટાણા ને બાફી લો પછી બાફેલા બટાકાને મેશ કરી લો.
- 2
હવે એક બાઉલમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં હિંગ અને લીમડો નાખી ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરી બે મિનીટ સુધી સાંતળો ત્યાર પછી તેમાં ટામેટા નાખી મિક્સ કરી લો.
- 3
પછી તેમાં હળદર, મરચું, મીઠું,ગરમ મસાલો, લીંબુ તેમજ ખાંડ ઉમેરી તેમજ વટાણા પણ ઉમેરી મિક્સ કરી લો.
- 4
હવે તેમાં બટેટાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
ત્યાર પછી બ્રેડ માં મસાલો ભરી ઉપર બીજી બ્રેડ મૂકી દો અને ઉપર થોડું તેલ લગાવી ટોસ્ટરમાં સેકી લો.
- 6
તૈયાર છે સેન્ડવીચ તેને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
-
-
-
-
ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)
#GA4#Week3ટેસ્ટી અને ચટપટી સેન્ડવીચ ઘરે ખૂબ સહેલાઇથી બની જાય છે અને ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે એ મારા ફેમિલી ની ફેમસ છે. Komal Batavia -
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#TheChefStory #ATW1#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#week1આજે મેં બટેટાની સેન્ડવીચ બનાવી છે. ઘરમાં બીજું વસ્તુ ન હોય અને એકલા બટેટા હોય તોપણ બટેટાની સેન્ડવીચ બનાવી શકાય છે. જે નાના બાળકોને બહુ ભાવે છે. Ramaben Solanki -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
-
સેન્ડવીચ(sandwich recipe in Gujarati)
#સુપરશેફ3આ સેન્ડવીચ મા શાક હોવાથી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે Alka Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411800
ટિપ્પણીઓ (2)