રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામપનીર
  2. 250 ગ્રામબટાકા
  3. 1 ચમચીગરમ મસાલો
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. ચમચીહળદર પાઉડર
  6. તેલ તળવા માટે
  7. મેંદાનો લોટ અથવા આરા લોટ
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. બે નંગ કાંદા ટામેટા
  10. ૩ નંગટામેટા
  11. ચાર-પાંચ લસણની કળી
  12. નાનો ટુકડો આદુ નો
  13. 1 ચમચીકાજુ અથવા મગજતરી ના બી
  14. ૨ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને બાફી લો લે પછી મેશ કરી લો પનીરને ખમણી લો

  2. 2

    પનીર ને મસળી ને બધુ મસાલો એડ કરવા નો

  3. 3

    પછી કાંદા લસણ આદુ ટામેટાં મિક્સરમાં ક્રશ કરી લેવાના અને પછી સાથે લેવાના પછી તેની અંદર પણ બધો મસાલો એડ કરવાનું

  4. 4

    બટાકાને મેશ કરીને એમાં મીઠું નાખવાનું પનીરને મિક્સ કરીને ગોળ આકારના બોલ્સ બનાવી નીકળી લેવાના

  5. 5

    પછી કોફ્તાને તોડી લેવાના અને ગ્રેવી બનાવી ને જમતી વખતે એડ કરવાના ઉપરથી કોથમીર સજાવવા માટે છાંટવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

ટિપ્પણીઓ

Similar Recipes