બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬-૮ નંગ મોટા બટેટા
  2. ૧ પેકેટ બ્રેડ
  3. ૧ કપઘઉંનો લોટ
  4. ૧ કપમેંદો નો લોટ
  5. પ્રમાણસર મીઠું
  6. ૨ ટી.સ્પૂનઆદું - મરચાં ની પેસ્ટ
  7. ૨ ટે.ચમચી લાલ મરચું પાઉડર
  8. ૧ ટે. ચમચી ગરમ મસાલા
  9. ૧ ચમચી લીંબુ
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ટે.ચમચી તીખા પાઉડર
  12. જરૂર મુજબ તેલ તળવા માટે
  13. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેકા બાફીને તેમાં મસાલો કરીશું.... મસાલા માં મરચું, મીઠું, ગરમ મસાલો, તીખા ની ભૂકી, આદું મરચાં ની પેસ્ટ તથા લીંબુ નાખી મસાલો તૈયાર કરીશું...

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું...

  3. 3

    હવે મેંદો તથા ઘઉં ના લોટ માં પાણી નાખી ખીરા જેવું તૈયાર કરીશું...

  4. 4

    આ ખીરા માં ભરેલી બ્રેડ ને બોળી તેલ માં તળવા માટે મૂકીશું...

  5. 5

    લાઈટ બ્રાઉન થઈ જાય એટલે એને નીતરવા રાખી.. સર્વિંગ પ્લેટ માં મૂકીશું...

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes