રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને મઠ ને પાણી 6 કલાક પલાળી લો. પછી તેને કૂકરમાં 3સિટી થવા દો.
- 2
ગ્રેવીના વધાર માટે એક વાસણમાં તેલ લઇ લો. તેલ ગરમ થાય એટલે લીમડો, રાઇ, જીરું, હીંગ અને બધા મસાલા સાંતળી લો.
- 3
ત્યાર પછી ગ્રેવી, મીઠું અને પાણી નાખી 5 મિનિટ કૂક કરો પછી તેમાં વટાણા અને મઠ નાખી 10 મિનિટ ધીમી આંચ પર કૂક થવા દો. પછી લીંબુંનો રસ, દેશી ગોળ અને કોથમીર નાખો.
- 4
એક પ્લેટમાં ગ્રેવી નાખી, તેના પર થોડું ચવાણું નાખો. તેમજ પાંઉ, ડુંગળી, લીંબું, ગ્રેવી અને વટાણા અને મઠ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલેદાર હોય છે, ગુજરાતીઓ ને કંઈક નવું જમવું ગમે. સેવ ઉસળ વાનગી મેં આજે બનાવી ખૂબ જ ટેસ્ટી બની. Bhavnaben Adhiya -
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવિચ ઢોસા (aalu matar sandwich dosa recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સ Marthak Jolly -
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
તીખી અને ચટપટી સુરતની ફેમસ કોલેજીયન ભેળ ગ્રીન ભેળ(bhel in Gujarati)
વીકમિલ 1 #સ્પાઈસી#માઇઇબુક#સ્નેક્સ Arpita Kushal Thakkar -
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
#માઇઇબુક#post17#Dinner#spicy Mitu Makwana (Falguni) -
-
-
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu) -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12855118
ટિપ્પણીઓ (2)