રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયામાં તેલ ગરમ મૂકો. ગરમ તેલ થઈ જાય પછી તેમાં ચપટી જીરું, ચપટી હિંગ અને ઝીણા સમારેલા ટામેટાં નાખી તેની ઉપર ડીશ ઢાંકો તેથી ટામેટાં જલ્દી ચઢી જાય.
- 2
ટામેટા ચઢવા આવે પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી
- 3
પછી તેમાં મીઠું, હળદર, લસણની ચટણી નાખી ને હલાવી ને ચઢવા દેવું બધું મિક્સ થઈ જાય પછી તેમાં પાણી ઉમેરવું
- 4
ગેસ જરા મિડિયમ રાખવો પછી તેમાં લાલ મરચું સ્વાદ પ્રમાણે, ધાણાજીરૂ નાખો
- 5
બધુ બરાબર મિક્સ થઈ જાય પછી રેગ્યુલર સેવ અથવા રતલામી સેવ મિક્સ કરી કોથમીર થી સજાવટ કરો તેને ગરમ ગરમ પરાઠા અથવા ભાખરી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)
#GA4#Week11 pooja dalsaniya -
પાપડ રતલામી સેવ નું શાક. (Papad Ratlami Sev Shak Recipe In Gujarati)
#GA4 #Week23ઉનાળામાં રાતે શાક બનાવો તો શું બનાવશું તેવા વિચારે આવે છે.આ શાક બધી ઋતુ ભાવે તેવું અને અને ઓછી સામગ્રીથી બનતી જાય છે. Pinky bhuptani -
કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧મારા ઘરમાં કંટોલાનું શાક આવી રીતે બંને છે. Sonal Suva -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#PR#coockpadibdia#cookoadgujarati મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે. सोनल जयेश सुथार -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
-
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
-
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Spring onion with sev sabji recipe in gujarati)
#GA4#Weak11#Green onionહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી આવે છે. તો આજે મેં લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. જેમાં મેં ઝીણી સેવ નાખીને બનાવ્યું છે. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13441038
ટિપ્પણીઓ (4)