પાણી પૂરી મસાલો

Reena Gatha
Reena Gatha @cook_19761431

#goldenapron3
week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100ગ્રામ દેશી ચણા
  2. 250ગ્રામ બટેટા
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. સવાદ અનુસાર મીઠું
  5. થોડી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈપથ ચણા ને 4 કલાક ગરમ પાણી મા પલાળી ને રાખો પછી પ્રેસર કુકર માં બાફી લો ને બટેટા ને બાફી લો ને તેની છાલ કાઢી છુંદો કરી ને તેમાં બાફેલા ચણા નાખી નીમક લાલ મરચું પાઉડર કોથમીર નાખી મીક્સ કરી દો તૈયાર છે spicy મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Gatha
Reena Gatha @cook_19761431
પર

Similar Recipes