રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયાબીન ને ધોઈ લો પછી અડધા કલાક સુધી પલળવા દો. હવે એક કૂકરમાં તેલ નાંખીને ગરમ થાય ત્યાં સુધી એક બટેટુ લઈ તેના મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લેવા.હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં, હિંગ નાંખીને વઘાર કરો.
- 2
હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા જીરું,ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાંખીને બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી ને કુકર નું ઢાંકણ ઢાંકી 5 વહીસલ વાગે ત્યાં સુધી ચડવા દો. કુકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરવા. તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી મસાલા પોટેટો સોયાબીન્સ. તમે આ મસાલા પોટેટો સોયાબીન્સ કઢી,ભાત,કેરીનો રસ અને રોટલી સાથે પીરસી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
-
મઠની ઘુઘરી(math ni ghughri in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૫# goldenapron3#week 21 Bhavisha Manvar -
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
પાકા કેળાનુ શાક (paka kela nu shak in Gujarati recipe)
#goldenapron3#week 25#માઇઇબુક# પોસ્ટ ૨૫#સુપરશેફ1# વીક ૧ REKHA KAKKAD -
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
-
-
-
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868502
ટિપ્પણીઓ (4)