ફાફડી ગાંઠીયા (fafdi gathiya in Gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#સ્નેકસ

ફાફડી ગાંઠીયા (fafdi gathiya in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીચણાનો લોટ
  2. સ્ટીપુન અજમા
  3. સ્ટીપુન મીઠું
  4. 1/2ચમચી હિંગ
  5. તળવા માટે તેલ
  6. સજાવટ માટે મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લોટ ચાળી લો પછી તેમાં અધકચરા વાટેલા અજમા મીઠું હીંગ અને તેલનું મોણ નાખી સાધારણ લોટ બાંધવો

  2. 2

    પછી તેમાં થી લોટ મસળો બાજુ માં પાણી નું બાઉલ રાખી પાણી લેતા લેતા મસળો

  3. 3

    પછી લોયામાં તેલ મૂકો

  4. 4

    પછી લોયામાં જારોમુકો હાથ વડે લોટ ને પ્રેસ કરો

  5. 5

    એટલે ફાફડીગાઠીયા પડવા મંડસે તો તૈયાર છે ફાફડીગાઠીયા સાથે મરચાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

Similar Recipes