રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીકુ ના નાના ટૂકડા કરી લો. હવે મિકસર મા ચીકુ, કોકો પાઉડર, ખાંડ અને થોડુ દૂધ મિક્સ કરી પીસી લો. બરાબર મિક્સ થઈ જાય પછી બાકી નુ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ગ્લાસ માં ચોકલેટ સિરપ નાંખી મિલ્કશેક ઉમેરો.
Similar Recipes
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચીકૂ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrચોકલેટ ફ્લેવર ની કોઈપણ આઈટમ બાળકો ને ખૂબ ભાવે છે.તો હું અહીં ચીકૂ ચોકલેટ મિલ્ક શેક ની રેસીપી શેર કરૂ છું જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Dimple prajapati -
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#COOKPADGUJRATI sneha desai -
-
ચોકલેટ મિલ્કશેક(Chocolate Milkshake Recipe in Gujarati)
મારા પુત્ર પ્રિય#GA4#Week 10# chocolateChocolate milkshake chef Nidhi Bole -
ચોકલેટ મિલ્કશેક(Chocolate Milkshake Recipe in Gujarati)
Milkshek#GA4#week4આજે મેં મારી પુત્રી માટે ચોકલેટ મિલ્કશેક બનાવ્યો.તેને ચોકલેટ ખૂબ ગમે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે ખૂબ જ સરળ છે. Zarna Jariwala -
-
-
ચીકુ ચોકલેટ જ્યુસ (chikoo chocolate juice recipe in Gujarati)
#goldenapron3#weak20#juse. Manisha Desai -
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
-
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
-
-
ચીકુ ચોકલેટ સ્મુધી (Chikoo Chocolate Smoothie Recipe In Gujarati)
#goldenapron3Week 9 Popat Bhavisha -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876528
ટિપ્પણીઓ