કપુરિયા (kapuriya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા પાણી ઉમેરો એમાં દૂધી ની કતરી ઉમેરો હવે એમાં આચકચરા વાટેલા સિંગદાણા અને તલ ઉમેરો. એમાં મીઠું, હળદર, લીલા મરચા ની પેસ્ટ, આદું ની પેસ્ટ ઉમેરો. નોટ:- કડાઈ ગેસ પર નથી મૂકવાની બધું તૈયાર થઈ જાય પછી મૂકો.
- 2
અને ખાવાનો સોડા ઉમેરો મિક્સ કરો હવે એમાં ખાંડ ઉમેરો
- 3
હવે એમાં હાંડવા નો લોટ ઉમેરો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી બરાબર હલવો નીચે બતાવાયું છે એવું થઈ જાય ત્યાં સુધી. હવે ઠંડુ પડે એટલે હાથ માં તેલ લગાવી ગોળ આકાર આપો. હવે એક પ્રેહેટેડ ઈડલી કૂકર માં પ્લેટ મૂકો અને ૧૦-૧૫ મિનિટ માટે થવા દો.
- 4
હવે તેલ લો એક કડાઈ મા એમાં જીરું રાઈ ઉમેરો અને કઢી લીંબડો ઉમેરો. હવે કપુરીયા ને નાના કટકા માં કાપી લો અને એમાં તલ અને લાલ મરચુ ઉમેરી એમાં ધાણા ઉમેરી મિક્સ કરો અને સર્વે કરો
- 5
કપુરિય તમે બાફેલા પણ ખાઈ શકો છો અને વઘારેલા પણ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
#GA4#week13#tuvarશિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો આ ઋતુ માં લીલા શાકભાજી પણ એટલા જ સારા મળી રહે છે. લીલી તુવેર માંથી કચોરી, દખી, ઢેકરા, કપુરીયા જેવી ઘણી વાનગી સ્પેશિઅલ શિયાળા માં બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
#GA4#Week18ડ્રાય ફ્રુટ, વેજીટેબલ હાંડવો.(ફણસી) Mayuri Doshi -
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
-
સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)
#સ્નેકસમારા ઘરે બધાની પાવભાજી ફેવરેટ છે.પાવભીજી સ્નેકસ જ એવો છે ખૂબ જ ટેસ્ટી. Mamta Khatwani -
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
-
-
વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)
#માયઇઇબુક#post 1ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
-
-
દંગેલું(dangelu recipe in gujarati)
આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે#સુપર શેફ 4#વીક 4# દાળ રાઈસ વાનગી# પોસ્ટ 9 khushbu barot -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સીમ્પલ તોય હેલ્ધી ગુજરાતી ટી ટાઇમ સ્નેક. Rinku Patel -
-
મેથી ના ગોટા(methi pakoda recipe in Gujarati)
#સ્નેકસઅત્યારે ચોમાસું ચાલે છે.તો મે આજે મેથી ના ગોટા બનાવ્યા છે. Bijal Preyas Desai -
-
-
-
-
-
સોરકયા સર્વપીંડી (Sorakaya Sarvapindi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોરકયા સર્વપીંડી આ તેલંગાણા ની પરંપરાગત નાસ્તાની વાનગી છે જે ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે . તે ગરમ તથા ઠંડી પણ ખવાય છે . સર્વપીંડી દહીં દેશી ઘી અને લસણ ની ચટણી સાથે સરસ લાગે છે Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ