રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણ બટેટા બાફી નાખવા ત્યારબાદ એક બાઉલમાં સોજી નાખવો અને તેમાં એક વાટકી દહીં નાખવું ત્યારબાદ બંનેને મિક્સ કરવા અને દસ મિનિટ સુધી આ મિશ્રણ રાખી મૂકવું
- 2
ત્યારબાદ બાફેલા બટેટાને ક્રશ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ એક ચમચી મરચું એક ચમચી હળદર 1 સમારેલી ડુંગળી નાખવી એક ચમચી ચાટ મસાલો એક ચમચી આખું જીરૂ એક ચમચી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું આ બધું મિક્સ કરી તેના રોલ વાળવા અંબે મા
- 3
ત્યારબાદ સોજી નું જે મિશ્રણ છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1/2ચમચી ખાવાના સોડા નાખવા આ બધાને મિક્સ કરવું ત્યારબાદ પાણી પીવાના ગ્લાસ ને અંદરના ભાગમાં તેલથી ગ્રીસ કરવો પછી તેમાં સોજી નું મિશ્રણ નાખો ત્યારબાદ આલુ રોલ મૂકવો અને ગ્લાસ ઉપર સોજીનો મિશ્રણ પાથરી દેવું પછી તેને કુકરમાં દસ મિનિટ માટે ચડવા દેવું
- 4
ત્યારબાદ હળવે હાથે ગ્લાસમાંથી રોલ બહાર કાઢવા પછી એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં એક ચમચી મરચું એક ચમચી હળદર અને કોથમીર નાખી રોલને તેલમાં ગ્રીસ કરવા અને ડીશ માં કાઢવા
- 5
ત્યારબાદ આ રોલને ચપ્પુ વડે કટ કરવા ત્યારબાદ ડીશ માં ગોઠવવા અને તેના ઉપર કોથમીર મૂકી ડેકોરેટ કરવા આમ આ સ્વાદિષ્ટ અને સુપાચ્ય રોલ સર્વ કરવા આમ ઓછા ખર્ચે સ્વાદિષ્ટ અને સુપાચ્ય નાસ્તો તૈયાર થશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી લેહેર વાળા સમોસા
#સુપરશેફ૩જુલાઈ સુપર શેફ ચેલેન્જવી૩ મોનસૂન સ્પેશિયલ રેસીપી Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ સોજી હાંડવો(instant soji Handvo in Gujarati)
#સ્નેક્સખુબજ ઝડપથી બની જતો સૂજીનો નો હાંડવો નાસ્તા માં અને ટિફિન માટે સરસ બેસ્ટ છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
સોજી નો હાંડવો
ફટાફટ બનતો નાસ્તો.. બ્રેક ફાસ્ટ માં પણ ચાલે લંચ બોક્સ માં પણ ચાલે ને 5 વાગ્યે ટી ટાઈમ માં પણ ચાલે. Parul Mistry -
-
-
-
-
-
-
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ