ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gadhiya recipe in Gujarati)

Kiran Solanki @kiran_solanki
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gadhiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ, પાણી એકદમ મિક્સ કરો. એ ઘી જેવું સફેદ કલરનું થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 2
હવે એક બીજા વાસણમાં લોટ ચાળી લો.હવે તેની અંદર અજમાં, થોડા સોડા બાય કાર્બ અને મીઠું નાખો.
- 3
હવે તેલ અને પાણીનુ મિશ્રણ બનાવ્યું છે, એનાથી લોટ બાંધી લો. લોટના મોટા લુવા કરો. ત્યારબાદ ગાંઠીયા પાડવાના સંચામાં લોટ રાખી દો.
- 4
હવે એક કડાઈમાં ગાંઠિયા તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે મીડીયમ તાપે ગાંઠીયા પાડી લો અને તળી લો.
- 5
તૈયાર છે આપણું namkeen ભાવનગરી ગાંઠિયા.... જે ચા અને કોફી સાથે ખાઈ શકાય છે. નાસ્તામાં લઈ શકાય છે અને બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઘઉંના લોટની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week22#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૧ Jalpa Raval -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Tasty Food With Bhavisha -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
-
-
-
-
-
-
ગાંઠીયા (Gathiya Recipe In Gujarati)
#cookpadindiaવરસાદની સીઝન અને કંઈક ગરમ ગરમ ખાવાની મજા અને એ પણ આદુ, ફુદીના અને તુલસી વાળી ચા સાથે ગરમ ગરમ અજમા વાળા ગાંઠિયા. Shreya Jaimin Desai -
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા
નાના પણ ખાય ને વડીલો પણ હોંશે હોંશે ખાય..આપણે ગુજરાતી અને ગાંઠિયા એક બીજા નાં પર્યાય#ગુજરાતી Ankita Khokhariya Virani -
-
-
ઢોકળા(dhokala recipe in Gujarati)
#સુપરશેફ4ચોખા અને ચણાની દાળના ઢોકળા બને જ છે. પરંતુ આજે મેં ચોખા અને મગની છડીદાર ના ઢોકળા બનાવ્યા. જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યા છે. આ મારો વિચાર હતો જેમાં હું સફળ નીવડી. Kiran Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895764
ટિપ્પણીઓ (12)