ભરેલા રીંગણાં બટાકા(stuffed brinjal & potato recipe in Gujarati)

Davda Bhavana @Bhavna826
ભરેલા રીંગણાં બટાકા(stuffed brinjal & potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ તેની છાલ ઉતારી લો તેમાં આડા ઉભા કાપા કરો રીંગણા નાં ડીટી યા કાઢી તેમાં પણ આડા ઊભા કાપા કરો. હવે મસાલો તૈયાર કરો એક બાઉલમાં ધાણાજીરું મરચા પાઉડર હળદર ગોળ નમક ઉમેરી બધું મિક્સ કરો તેમાં બે ચમચી તેલ ઉમેરી ફરીથી બધું મિક્સ કરો. રીંગણ અને બટાકા માં જે આગાઉ કાપા કર્યા છે તેમાં મસાલો ભરો બધા રીંગણ અને બટાકા ની અંદર મસાલો ભરી લો.
- 2
કુકરમાં તેલ મુકી તેની અંદર રાઇ જીરૂ નાખો જીરુ તતડે એટલે હીંગ ઉમેરો. હવે બટાકા ઉમેરો.1 ગ્લાસ પાણી ઉમેરો કુકર બંધ કરી 2 સીટી વગાડી લો. હવે વરાળ નીકળી જાય એટલે તેમાં રીંગણાં ઉમેરી બચેલો મસાલો ઉમેરી કુકર બંધ કરો.1 સીટી વગાડી લો. વરાળ નીકળી જાય એટલે કુકર ખોલી જુઓ શાક તૈયાર છે.
- 3
ડિશ માં રીંગણ અને બટાકા લઇ સર્વ કરો સાથે રોટલી, ભાત, દાળ, લીલી ચટણી ની મજા માણો.
Similar Recipes
-
ભરેલાકારેલાબટાટાનુંશાક(Stuffed beterguard&potato sabji recipe)
#વીકમિલ1#માઇઇબુક#સ્પાઇસી Davda Bhavana -
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
રીંગણ ની ગ્રેવી સાથે ભરેલા બટાકા (Brinjal gravy potato recipe in Gujarati)
મને અને મારી દિકરી ને રીંગણ નથી ભાવતા એટલે હું રીંગણ ની ગ્રેવી બનાવી ને શાક બનાવુ.#માઇઇબુક#Saak and Karish Sheetal Chovatiya -
-
-
-
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે. Leena Mehta -
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
-
-
ટેસ્ટી ભીંડાની કઢી(tasty bhinda ni kadhi inGujarati 0)
#માઇઇબુકરેસીપી નંબર 3. 3 વીક મિલ ચેલેન્જઆઈ લવ કુકિંગ#sv Jyoti Shah -
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
-
-
-
-
-
-
-
રીંગણનો ઓરો(Ringan no oro recipe in gujarati)
#GA4#Week11ઠંડી ની સીઝન માં રોટલા ને ઑરો જમવા મળી જાય તો મોજ પડી જાય. ઓરો ને રોટલો એટલે કાઠિયાવાડી ભાણું. Davda Bhavana -
-
-
બટાકા રીંગણ નું વરાવાળુ શાક (potato brinjal nu varavaddu shak in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક ૧૪શાક એન્ડ કરીસ Heena Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12896272
ટિપ્પણીઓ (9)