રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો એક ઉભરો આવે એટલે તેમાં દહીં નાખી હલાવી લો દૂધ ફાટી જશે એટલે તેને ચારણી માં પાતળું કપડું મૂકીને ગાળી લો
- 2
હવે તેનું પાણી નિતરી જાય એટલે તેને ડીશ માં લઇ બરાબર મસળી લો હવે તેમાં મેંદો નાખી ફરી મસળો અને તેના નાના બોલ્સ વાળી દો હવે એક તપેલીમાં પાણી લઈ તેમાં ખાંડ નાખી હલાવી ગરમ કરો
- 3
ખાંડ ઓગળે એટલે તેમાં બનાવેલા બોલ્સ નાખી ૧૫ મિનિટ સુધી રહેવા દો
- 4
૧૫ મિનિટ પછી ફરી તેમાં ૧ કપ પાણી ઉમેરો હવે સરવીગ બાઉલમાં કાઢી લો ઉપર કેસર મૂકી ગુલાબ ની પાંખડી મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસગુલ્લા (Rasgulla recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ18#માઇઇબુક#પોસ્ટ19 Sudha Banjara Vasani -
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24આ એક બંગાળી મીઠાઈ છે. જમણવાર માં આ મીઠાઈ બહુ બને છે જો પનીર રેડી હશે તો 7-8 જ મિનિટ માં કુકર માં જ જલ્દી બની જશે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડશે.... Arpita Shah -
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
-
-
-
-
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
-
-
-
કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)
#RC1અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે. Chhatbarshweta -
કેસર રસગુલ્લા (Kesar Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24#cookpadgujarati#cookpadgujarati Payal Bhatt -
-
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
#goldenapron3 week22 Puzzle Word - Almond #માઇઇબુક પોસ્ટ9 Nigam Thakkar Recipes -
પુચકા રસગુલ્લા 🍚(puchka rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમ#weekend#માઇઇબુકઆ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે રસગુલ્લા અને પાણીપુરી એવી વસ્તુ છે જે દરેકને લગભગ ભાવતી જ હોય છે તો મેં આ બંનેનું એક ફ્યુઝન બનાવવાનું વિચાર્યું....રસગુલ્લા હંમેશા આપણે sweets ખાતા હોઈએ છીએ એના બદલે મે એક twist આપી અને પાણીપુરી ફ્લેવરના રસગુલ્લા બનાવ્યા અમને આ રસગુલા ભાવ્યા તમને પણ જરૂર ભાવસે ...એક વાર જરૂર ટ્રાય કરજો આ અનોખા રસગુલ્લા . Hetal Chirag Buch -
બિરિ બારા ઘુગુની (Biri Bara Ghuguni Recipe In Gujarati)
# orissa#GA4. # Week 16# બિરિ બારા ઘુગુની Dimple Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14327207
ટિપ્પણીઓ (12)