બટેટા નો હલવો (potato halwa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી ને ખમણી લેવા. એક વાસણ માં બટેટા અને ખાંડ ને ગરમ કરવા. તેમાં કેસર નાખવું. ખાંડ ઓગળી જાય એટલે ઘી ઉમેરવું.
- 2
ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવું. પછી એક બાઉલ માં કાઢી કાજુ બદામ નું ડેકોરેશન કરવું. ગરમા ગરમ બટેટા નો હલવો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
-
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai -
-
બટેટા નો શીરો(હલવો)
#goldenapron3#week7Word-potato#એનિવર્સરી#વીક4બટેટા નુ જનરલી ફરસાણ બનાવતા હોય અને બધા શાક મા મીક્સ કરતા હોય વેફર્સ બને પણ સ્વીટ?થોડું સમજ મા ન આવે પણ મે પણ પેલી જ વાર બનાવયો .કૌઇ પાસેથી સામ્ભળયુ અને બનાવ્યો ,પણ ખરેખર ખૂબજ યમ્મી બન્યો .બટેટા નાના મોટા સૌને પ્રિય હોય અને એમાં થી ઘણી વરાયટી બનાવતા હોય છીએ. Nilam Piyush Hariyani -
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#FRઆ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે Devyani Baxi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
-
-
શકકરીયા નો હલવો (Sweet Potato Halwa In Cooker)
#GA4#Week11આ હલાવો એક ટેસ્ટી હલાવો છે. જે ઉપવાસ મા પણ ખાઇ શકો છો. જે કૂકરમાં બનાવ્યો છે પણ બાફ્યા વગર એટલે જલદી તો બને જ છે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે. FoodFavourite2020 -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944488
ટિપ્પણીઓ