રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પફ શીટ ની 2 ઈંચ ની જાડી પટ્ટી કાપી લો પછી કોન સેઈપ ના મોલ્ડ ઉપર પટ્ટી ઓવરલેપ કરી ને લગાવી ને ૨૦૦ડીગ્રિ પર ૨૦ મિનિટ બેક કરો અને પછી ઠંડુ થવા દો.
- 2
સોસ બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં બટર એડ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા એમાં નાખી દેવા, અને તેને મિક્ષ કરી દો. પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે.
- 3
પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડુ કરી લેવું. 10 થી 15 મિનીટ બાદ તમારો પિઝા સોસ તૈયાર છે.
- 4
પછી કોન માં પીઝા સોસ ભરી તેમા સિમલા મરચા, ડુંગળી વગેરે એડ કરો. પછી એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો. હવે તેને 2 મિનિટ સુધી બેક કરો તો તૈયાર છે પીઝા કોન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ કોન(Vegetable cone recipe in Gujarati)
#GA4#Week14#Cabbageઆ શિયાળા ની ઋતુ માં બધાં જ શાક મળી રહે છે,ત્યારે આ વાનગી બહું સરસ બને છે. satnamkaur khanuja -
પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar -
પીઝા(pizza recipe in gujarati)
# મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ એક ,# મારી પોતાની રેસિપી parul dodiya -
પીઝા કોન🌽(pizza cone recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3#cookpadindia#cookpadgujવરસાદી મોસમમાં જાતજાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે એમાંય વળી ભરપૂર મકાઈ બજારમાં મળે છે તો સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી મસાલેદાર પીઝા કોન બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
-
-
-
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
પીઝા(Pizza Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડસઆજે હું તમારી માટે લાવી છું પીઝા હટ જેવા પિઝા તો આપડે જોઈ લેશુ સુ સુ જોશે પહેલા સેઝવાન ચટણી મેયોનીઝ ટોમેટો સોસ ત્રણે ને મિક્સ કરીલેવા નું આ આપડો પિઝા સોસ તૈયાર છે હવે પિઝા રોટલો બટર લગાવી ને સેકી લેશુ પછી ની છે ઉતારીને તેના પર સોસ લાગવસુ પછીમેં કાંદા સિમલા મરચા ટમાટર મકાઈના દાણા કોબી કોથમરી બધું બારીક ચોપ કરી ને તેમાં આપડે લાલ મરચું ચાટ મસાલો પાઉંભાજી મસાલો નાખી ને મિક્સ કરી લેશુહવે જે રોટલા પર સોસ લગાવીયો છે એના પર આ કાંદા મરચા કોબી ટમાટર મિક્સ કરેલા છે એ પાથરી દેસુ પછી ફ્રાય પેન પર બટર લગાવી ને ધીમા આંચ પર સેકી લેશુ જયારે એ ક્રિશપિ થવા આવે એટલે ઢાંકણું ખોલી ને જોઈ લે સુ પછી ઉપરથી ચીઝ નાખશુ પછી ઓરિગેનો ચિલિફ્લેક્સ નાખશુ તો તૈયાર છે આપડા પિઝા હટ વાળા પિઝા Trupti Sheth -
-
-
-
જૈન હોમમેડ પીઝા (Jain Pizza Recipe In Gujarati)
#trend#week.1Post 2.Recipe 75.ઘઉંના લોટમાંથી પીઝા નો રોટલો બનાવ્યો છે અને ટોમેટો સોસ ઘરે બનાવી તેના ઉપર કેપ્સીકમ તથા ટામેટાં અને ઉપર ચીઝ નાખી બનાવ્યા છે જે ખાવા માં ટેસ્ટી અને ઘરના હોવાથી એ હેલ્ધી છે. Jyoti Shah -
-
-
-
-
-
-
બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#US#cookpad_gujarati#cookpadindiaમૂળ ઇટાલી ના પીઝા આજે જગવિખ્યાત છે અને નાના મોટા સૌની પસંદ બની ગયા છે. અને સ્થળ અને લોકોની પસંદ મુજબ નવા નવા અવતાર માં પીઝા આવતા રહે છે. બિસ્કિટ પીઝા એ પીઝા નો સરળ અને ઝડપ થી બની જતો અવતાર છે. અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ માટે બિસ્કિટ પીઝા એક સચોટ વિકલ્પ છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ