સીઝલર ખીચડી(khichdi sizzler in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીક્સ દાળ અને ચોખા ને પાણી ઊમેરી અડધો કલાક પલાળી રાખો. ત્યાર બાદ રીંગણા, બટાકા, ડુંગળી, ટામેટા ને કાપી લો. આદુ લસણ ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ ઊમેરી રાઈ, જીરું, હીંગ ઊમેરી વઘાર કરો. ત્યાર બાદ તેમાં કાપેલા બટાકા અને રીંગણા ઊમેરી હલાવી થોડી વાર ચડવા દો. પછી તેમાં ડુંગળી ઊમેરી હલાવી કુક થવા દો. ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી પાંચ મિનિટ રહેવા દો. હવે તેમાં મીક્સ દાળ અને ચોખા ને પાણી ઊમેરી હલાવી દો. પાણી વધારે રાખવુ.મીક્સ દાળ અને ચોખા કુક થવા આવે ત્યારે તેમાં હડદર, લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો અને ટામેટા ઊમેરી હલાવી કુક થવા દો.
- 3
હવે સીઝલર તવા ઊપર કોબીજ ના પાંદડા ગોઠવી દો. હવે સીઝલર તવા ને સ્ટવ પર મુકી ગરમ કરો અને તેના પર બનાવેલ ખીચડી મુકી ગરમ થવા દો. પછી કોબીજ ના પાંદડા ની નીચે બટર ચમચી વડે મુકી દો જેથી વરાળ થશે. ત્યાર બાદ તેને સ્ટવ પર થી ઉતારી લીલા ધાણા વડે સજાવટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીઝલર ખીચડી(khichdi sizzler recipe in gujarati)
# સુપરસેફ-૪# દાળ રાઈશમિત્રો ખીચડી એ એક પ્રસિદ્ધ ભાણું છે દેશ વિદેશ માં આજે ખિચડી શબ્દ ખુબજ પ્રચલિત છે. એમાં પણ આપણા ગુજરાતી અને ખિચડી એક બીજા ના પૂરક છે એમ કહેશું તો ખોટું નહીં કેવાય તો ચાલો ખિચડીમાં પણ એક જુદી રીતે થતી સીજલર ખિચડી શિખીએ. જે ખુબજ સ્વાદિસ્ટ અને ખાતા જ રહીએ એવી અલગ રીત થી તૈયાર કરીએ Hemali Rindani -
-
-
વેજ સીઝલર મેક્સિકન ખીચડી ( Veg. Sizzler Mexican Khichadi Recipe In Gujarati
#KS4સીઝલર નું નામ અવે એટલે સૌ કોઈ ને ખાવા નું મન થઇ જાય છે. સીઝલર તો નાના મોટા બધા ને બહુ ભાવે છે. પણ સીઝલર બનાવું હોય તો ટાઈમ બહુ જ જાય. એટલે બધા રેસ્ટોરન્ટ માં ખાવા નું પસંદ કરે છે.મેં આજે એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે અને જોં પહેલે થી થોડી તૈયારી કરી હશે તો બહુ ઓછા ટાઈમ માં વેજ સીઝલર મેક્સિકન ખીચડી બની જશે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે . એક વાર બધા જરૂર ટ્રાય કરજો. Arpita Shah -
-
-
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે. Namrata sumit -
-
-
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
-
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#Cookpadindia#Cookpadgujarati#vegsizzlerફેમિલી મેમ્બર્સ foodies બધા ને દરરોજ કંઈ ને કંઈ નવું જમવા જોઇએ. માટે મેં આજે આલુ ટિક્કી, પુલાવ, ફ્રાઇડ વેજીટેબલ, રેડ સોસ આ બધા નું કોમ્બિનેશન કરી હેલ્ધી વેજ સીઝલર બનાવ્યું...ખરેખર yummy બન્યુ!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
-
-
-
-
-
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
-
પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati
#goldenapron3#Week 25#sizlarખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી.. Sunita Vaghela -
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah
More Recipes
ટિપ્પણીઓ