રવા બરફી (rava barfi recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો
  2. 2 વાટકીખાંડ
  3. 1 વાટકીઘી
  4. 1 વાટકીનાળિયેર નું ખમણ
  5. 2-3 નંગઇલાયચી
  6. ચારોલી ઉપર છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા માં ઘી નાખો. તેમાં નાળિયેર નું ખમણ નાખી શેકી લો.

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં ખાંડ અને પાણી લઈ તેમાં ઇલાયચી નાખી ચાસણી ઘટ થાય ત્યાં સુધી હલાવો. તૈયાર થયેલ ચાસણી માં શેકેલ રવો નાખી મિક્સ કરી ગેસ ઉપર થોડી વાર હલાવો.તેને થાળી અથવા ચોકી માં તેલ લગાડીપાથરી દો.તેની ઉપર ચારોલી છાંટી દો. બરફીના નાના નાના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

Similar Recipes