ચોખાના પાપડ (સારેવડા) તેલ વગર (0 Oil)

આપણા ગુજરાતીઓમાં બારેમાસ નાસ્તા તરીકે અથવા તો જમવામાં ખવાતા ચોખાના પાપડ એટલે કે સારેવડા. કોઈપણ પ્રસંગના જમણવારમાં પણ હોય જ.
અહીં એક અલગ જ પધ્ધતિથી જ બનાવીશું. જેમાં
- ખીચું બનાવવાની ઝંઝટ નથી
- તેલનું એક ટીપું પણ નથી લેવાનું.
- તડકામાં પણ સુકવવાના નથી
- મશીનમાં દબાવીને હાથ પણ દુખાડવાના નથી.
ચોખાના પાપડ (સારેવડા) તેલ વગર (0 Oil)
આપણા ગુજરાતીઓમાં બારેમાસ નાસ્તા તરીકે અથવા તો જમવામાં ખવાતા ચોખાના પાપડ એટલે કે સારેવડા. કોઈપણ પ્રસંગના જમણવારમાં પણ હોય જ.
અહીં એક અલગ જ પધ્ધતિથી જ બનાવીશું. જેમાં
- ખીચું બનાવવાની ઝંઝટ નથી
- તેલનું એક ટીપું પણ નથી લેવાનું.
- તડકામાં પણ સુકવવાના નથી
- મશીનમાં દબાવીને હાથ પણ દુખાડવાના નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ર કપ ચોખા (કોઈપણ ચોખા લઈ શકો) ને ધોઈ ૨ દિવસ પાણીમાં પલાળી રાખવા.
- 2
પછી પાણી કાઢી મીક્ષરમાં ૧ કપ પાણી નાંખી એકદમ લીસ્સુ એકદમ પાતળું ખીરૂ તૈયાર કરવું.
- 3
ખીરૂ સ્ટીલની ગરણીથી ગાળી લો. ખીરૂ ચમચામાંથી પાડ્યા પછી ચમચામાં ચોંટેલું હોય અને ચમચાની પાછળના ભાગમાં આંગળી સીધી લઈ જાવ. જો સીધી લીટી પડે અને ખીરૂ પ્રસરે નહિ. એનો મતલબ ખીરૂ પર્ફેકટ બન્યું છે.
- 4
ખીરૂ હલાવતા હલાવતા તેમાં મીઠું, ક્રશ કરેલ મરચા, મીઠો લીમડો, જીરૂ તથા મંદો નાંખતા જવું.
- 5
ગેસ ચાલુ કરી ઢોકરાના કુકર અથવા મોટા તપેલામાં પાણી ગરમ કરવા મુકવું. પછી નાની નાની ડીશોને પાણીથી લુછીને તેમા ૧ -૧ ચમચો ખીરૂ નાંખી કુકર/તપેલામાં ડીશો મુકવી. (જે રીતે ઢોકળા કે ઈડલી મુકી તે રીતે)
- 6
૧ મીનીટ પછી ડીશોને કાઢી, ચપ્પાની અણીથી પહેલા ડીશની કિનારીએ ઉખાડી લેવું. એટલે આરામથી સારેવડા નીકળી જશે.
- 7
સારેવડા પ્લાસ્ટિક પર મુક્તા જવા. પછી રૂમમાં જ પંખા નીચે ૧૨ થી ૧૪ કલાકમાં સુકાઈ જશે. (તડકામાં મુકવાની જરૂર નથી) આ સારેવડા ૩-૪ મહિના સરસ રહે છે. જો વરસ સુધી રાખવા હોય તો ૨-૪ કલાક માટે તડકામાં મુકી દેવા.
- 8
જ્યારે પણ તળવા હોય ત્યારે તેલ બરાબર ગરમ કરીને તળવા. સારેવડા સરસ ફૂલીને ડબલ (મોટા) થઈ જાય છે. એકદમ સોફ્ટ અને ક્રન્ચી. આપ જરૂર બનાવો.
Similar Recipes
-
ચોખાના પાપડ નું ખીચું
#KS4# ચોખાના પાપડ નુ ખીચુ.ચોખા નુ ખીચું બધાને જ ભાવતું હોય છે .અને લેડીસ ની તો આ સ્પેશીયલ આઈટમ છે. પણ હંમેશા આપણે ચોખાનુ ખીચુ બનાવીએ છીએ. અને આ ખીચું ના પાપડ બને છે. પણ આજે મેં પાપડ નું ખીચું બનાવીયુ છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jyoti Shah -
ચોખાના કઢચી પાપડ
#GA4#week26ચોખાના કઢચી પાપડઆપડે ખિચયા ના પાપડ બઉ ખાદા છે .આ પાપડ બઉ સરસ લાગે છે.હવે પાપડ બનુવું બઉ જ સૈલું.નો ખીચ્યું નો વણવું. કડચી થી બનાવો પાપડ.ચોલો આજે એક દમ નવી રીત ના પાપડ કરીએ Deepa Patel -
ચોખાના લોટના પાપડ(Chokha Lot Sarevda Recipe In Gujarati)
#KS4ચોખાના લોટના સારેવડા(ખીચીયા ના પાપડ) Priti Shah -
ખીચું ઇડલી
#goldenapron3 week11 post17 ઢીલું ખીચું, લોચા ખીચું કે ઘટ્ટ ટીકડી ખીચું ખાધું હવે ખીચું ઇડલી ખાઇ જુઓ Gauri Sathe -
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
ચોખા ના લોટના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#પોસટ ૧#ચોખાના લોટના ચિલલા #CRC Niharika Shah -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe in Gujarati)
#KS4અડદ ના પાપડ તો આપણે ખાતા જ હોઈ એ છીએ પરંતુ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ નો સ્વાદ જ કંઈક અનેરો હોય છે. Dimpy Aacharya -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
મસાલા ગ્રીન સેન્ડવીચ
#GA4#Week 3સેન્ડવીચ મારા ઘરમાં બધાને પ્રિય છે એટલે બધા માટે મે આજે ફુદીના ની મસાલા સેન્ડવીચ બનાવી છે. અને ફૂદીનો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ફુદીનાવાળી ચા પીવાથી આપણી ત્વચા સુંદર થાય છે અને પેટના રોગો પણ થતા નથી.ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી લૂ લાગતી નથી. Veena Chavda -
-
બાજરીના લોટનું ખીચું (bajra khichu recipe in gujarati)
#momચોખાનું ખીચું તો બધાય ખાધું જ હશે, મારી મમ્મીના હાથનું બાજરીના લોટનું ખીચું મારું ફેવરીટ છે. મને પણ બનાવતા આવડે પણ જ્યારે પણ મમ્મીના ઘરે જાઉં આ ચોક્કસથી બનાવડાવું, મમ્મીના હાથનું ખીચું. Something different in taste Sonal Suva -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
વડાપાંઉ બોલ્સ
મુંબઈ કે પુરા મહારાષ્ટ્રમાં વડાપાંઉ બહુ જ ફેમસ છે. હવે તો ગુજરાતમાં પણ બધાના ફેવરીટ બનતા જાય છે.પણ ઘણા લોકોને કોરા પાંઉ ગળામાં ભરાતા હોય તેવું લાગે છે. એ સમસ્યાના ઉકેલ રૂપે મેં આ વડાપાંઉ બોલ્સ બનાવ્યા છે. જેમાં વડાપાઉંનો સ્વાદ તો મળે જ છે અને સાથે ગળામાં ડૂચો ભરાતો નથી.🥰🥰🥰🥰તમે જરૂર બનાવજો. તમને અવાર-નવાર બનાવવાનું મન થશે☺️☺️☺️☺️☺️ Iime Amit Trivedi -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ચોખાના લોટ ના મસાલા પરાઠા
ચોખાના લોટ ની રોટલી તો બનાવતા હોઈએ છીએ..આજે વિચાર આવ્યો કે મસાલા નાખીને નવું વેરિયેશનકરું,એટલે અડધા કપ માં જ કર્યા,એમાંથી ત્રણ પરાઠા થયા..અને એટલા યમ્મી થયા કે એકલા જ ખાઈ જવાય.. Sangita Vyas -
લીલી મકાઈ ભરથુ અને જુવાર ચોખાના લોટ ની રોટલી(Lili Makai Bhartu Jowar Chokha Flour Rotli Recipe In Gu
બહુ જ હેલ્થી અને બનાવવામાં એટલી જ સરળ છે . ઘર માં નાના મોટા સૌ ને ભાવે તેવી ડિશ છે..એકવાર ટ્રાય કરવા જેવી વાનગી.. Sangita Vyas -
-
પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
#PS#spicy#પાપડી નો લોટ(ખીચું )ગુજરાતમાં એવા અનેક નાસ્તા છે જે તમારો જીભનો ચટાકો તો પૂરો કરે જ છે પણ સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બપોર કે સવારે બનતો આવો જ એક નાસ્તો છે ચોખાના લોટમાંથી બનતુ ખીચુ. સોફ્ટ અને ગરમાગરમ ખીચુ સર્વ કરવામાં આવે તો કોઈપણ ગુજરાતીને જલસો પડી જાય. તેમાં કાચુ તેલ પણ નાંખવામાં આવે છે.... અને ઉપર અથાણાં નો મસાલો નાખવામાં આવે છે..... Tulsi Shaherawala -
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
-
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
આજે મે ઘી રાઈસ બનાવ્યા આ રેસિપી કેરેલા ની છે થોડી સામગ્રી અને ઝડપથી બનતી આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#cookpadindia#cookpadgujarati#SR Amita Soni -
ચોખાના લોટ ના ખીચીયા પાપડ (Rice Flour Khichiya Papad Recipe In Gujarati)
#RC1Gujarati recipeબધા ની મન ગમતા ખીચીયા પાપડપીળી રેસીપી daksha a Vaghela -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે. Mamta Pathak -
દૂધી-ચણા ની દાળ
#કૂકર#india કૂકર, આ એક એવું સાધન છે જેના વિના રસોડું અધૂરું છે. કૂકર થી રસોઈ ઝડપી તો બને જ સાથે સાથે પૌષ્ટિક પણ બને જ. આ એક બહુ જ જાણીતું અને દરેક ના ઘર માં બનતું શાક છે. સવાર ના ભોજન કે રાત ના ભોજન ,બંને માં ચાલતું આ શાક સ્વાદ સભર અને પૌષ્ટિક છે. Deepa Rupani -
ચોખાના લોટ નાં લાડુ
#મધર#goldenapron#post 10#ચોખાના લોટ નાં લાડુ#08/05/19મારા બા ને ચોખાના લોટના લાડુ ખુબજ પ્રિય હતા. અને મને પણ આ લાડુ ખુબજ ભાવે. જયારે પણ કહું ત્યારે તરત જ બનાવી દે. આજે પણ હું બનાવું છું, પણ બા ના હાથથી બનેલાં લાડુ નો સ્વાદ નથી આવતો, બા ના હાથ માં જે પ્રેમ અને મીઠાશ હતી. એની કમી રહી જ જાય છે. મારી જિંદગી ની પ્રેરણાસમી મારી વ્હાલી બા ને હું ખુબજ મીસ કરું છું. એક કવિતા મારા વ્હાલા બા માટે....🌹મારી બા🌹દોરીએ લટકી રહ્યા કપડાં રાહ જોઈ..વાળતી ઘડી જાણે કરી ઇસ્ત્રી..ઉઠાડતી પરોઢે ટહુકો મધુર એનો..સાંભળવા તરસી રહ્યા કાન મારા...ચકા ચકીની કહેતી વાર્તા મુજને...લોરી મીઠી સાંભળી આવે નિંદર મુજને..ચોખાના લાડુ બનાવી હાથેથી જમાડે...પાલવ એનો ઓઢાડી કરતી રક્ષણ મારૂં...માથે હાથ જો તારો હતો..દુનિયા થી હું ન્યારી હતી...તુજ પ્રીતથી ભીંજાતી..ખુશીઓ ની કિલકારી..નથી આજે સાથ તારો...છું ભીડમાં પણ એકલી..શોધું છું તુજને બા મારી..ક્યાં ખોવાઈ ગઈ તું...સ્વપ્નલ🙏 Swapnal Sheth
More Recipes
ટિપ્પણીઓ (9)