વોટર મેલોન ડીલાઇટ 🍉(Watermelon Delight Recipe In Gujarati)

#માઇઇબુક
એક સમર માટે નું મસ્ત કૂલર છે. મારી દીકરી ને વોટરમેન એકલુ ખાવાનું નથી ગમતું પણ મે આમાં થોડું ઇનોવેશન કરી ને મસ્ત ડ્રિંકસ બનાવ્યું ત્યાર થી એનું એ ફેવરીટ છે.આને તમે ગેટ ટુ ગેધર જેવી small પાર્ટી માં વેલ્કમ્ ડ્રિંક તરીકે સર્વ કરી શકો.
વોટર મેલોન ડીલાઇટ 🍉(Watermelon Delight Recipe In Gujarati)
#માઇઇબુક
એક સમર માટે નું મસ્ત કૂલર છે. મારી દીકરી ને વોટરમેન એકલુ ખાવાનું નથી ગમતું પણ મે આમાં થોડું ઇનોવેશન કરી ને મસ્ત ડ્રિંકસ બનાવ્યું ત્યાર થી એનું એ ફેવરીટ છે.આને તમે ગેટ ટુ ગેધર જેવી small પાર્ટી માં વેલ્કમ્ ડ્રિંક તરીકે સર્વ કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં તરબૂચ ના ટુકડાં, વેનીલા આઈસ્ક્રીમ, ફુદીના પાન અને બરફ નાખી મિક્સર ને ચાલુ બંધ કરી કરી ને ફેરવી લેવું.
- 2
એક ગ્લાસ માં નાના તરબૂચ ના ટુકડા અને ફુદીના નાખી સર્વ કરવું. પાર્ટીમાં શોર્ટ ગ્લાસ માં પણ સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ. Bhavana Ramparia -
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
વોટરમેલન ડિલાઈટ.(Watermelon Delight Recipe in Gujarati)
#SM ઉનાળામાં ગરમી માં ઠંડક આપતું પીણું છે. વોટરમેલન ડિલાઈટ નો તમે વેલકમ ડ્રીકં તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
પીના કોલાડા (Pina Colada Recipe In Gujarati)
#SM#Pritiમૂળ બ્રાઝિલનું વતની અનાનસ (પાઇનેપલ) આપણા દેશમાં વિશેષ કરીને દરિયા કિનારાના પ્રદેશોમાં વધારે ઉત્પન્ન થાય છે. તમે તેને એકવાર ફળ તરીકે ખાઓ કે રસ પીવો તમને તેનો ખટમીઠો સ્વાદ એટલો બધો સરસ લાગશે કે વારે વારે ખાવાનું મન થશે.પાઇનેપલમાં જથ્થાબંધ પોષક દ્રવ્યો છે :પાણી- ૮૬ ટકા, સાકર ૧૨% (સિમ્પલ ૪% ને કોમ્પ્લેક્ષ ૮%, જ્યારે પ્રોટીન અને ચરબી નહિવત્ છે.) Ashlesha Vora -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI
#માઇઇબુક#પોસ્ટ6ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. khushboo doshi -
-
-
-
-
-
પનીર મેંગો ડિલાઈટ(paneer mango delight recipe in Gujarati)
#KR નાના બાળકો ને પસંદ પડે તેવું મેંગો સાથે પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે છે.જે પાર્ટી માં સર્વ કરી શકાય. Bina Mithani -
બ્લૂ કોરાસો લેમોનેડ
આપણે મોટે ભાગે ડ્રિંક નું સીરપ બહાર થી લાવતા હોઈએ પણ હું અહી ડ્રિંક સાથે સીરપ ની રેસીપી પણ શેર કરું છું.#એનિવર્સરી#ડ્રિંક Viraj Naik -
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
વોટરમેલન સ્મુધિ (Watermelon Smoothie Recipe In Gujarati)
ઉનાળો આવે એટલે બધા ને ઠંડા પીણાં જેવા કે લસ્સી, જુયસ, સ્મુધિ પીવા નું મન થાય જ છે. અને અત્યારે વોટર મેલન ( તરબૂચ) બહુ જ સરસ મળે છે. તેમાં થી મેં આજે સ્મુધિ બનાવી છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે... Arpita Shah -
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#PS ઉનાળા માં પાણી નું પ્રમાણ જાળવવા, તરબૂચ માં પાણી નુ પ્રમાણ વધુ હોઈ છે અને ઉનાળા માં લોકો તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈ છે, આજે મેં તેમાં ટ્વીસ્ટ આપી તેનું કુલર બનાવ્યું છે, ક્રિમી ટેક્સચર સાથે એકદમ ટેસ્ટી, અને ચાટ મસાલા સાથેવોટર મેલન કૂલર(ચટપટુ ટેસ્ટી હેલ્ધી પીણું) Bina Talati -
તરબૂચ નું જ્યુસ(Tarbuch nu juice recipe in Gujarati)
#MDC તરબૂચ ની સાથે બેરીસ્ નો ઉપયોગ કરીને જ્યુસ બનાવ્યો છે.જેમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી.જેથી એકદમ હેલ્ધી બને છે.સમારી ને ફ્રીજ માં રાખવાથી બરફ ઉમેરવાની પણ જરૂર રહેતી નથી.ઉનાળા માં ગેટ ટુ ગેધર માટે દરેક ને તે ચોક્કસ ગમશે. Bina Mithani -
-
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ