દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધીને છાલ ઉતારીને ખમણી લેવાની પછી એક વાસણમાં દુધી નાખવાની
- 2
ઘઉંનો લોટ ચણાના લોટ બાજરાનો લોટ લાલ મરચું પાઉડર હળદર મીઠું તેલ લીંબુનો રસ એડ કરીને એક ચમચી સાકર નાખવાની
- 3
મુઠીયા બનાવવા ના મુઠીયા ને કુકરમાં બાફવા મૂકવાના ૨૦ મિનીટ પછી તેને ઠંડા થવા દેવા ના પછી તેના નાના નાના પીસ કરી લેવાના
- 4
એક કડાઈમાં તેલ મૂકી રાઈ નાંખી તલ નાખી ફૂટવા દિવાનો પછી તેમાં કળી પત્તા અને મુઠીયા એડ કરવાના અને થોડા ક્રિસ્પી થવા દેવાના તમે ચા સાથે અને દહીં સાથે પણ ખાઈ શકો બંને સાથે નહીં કરવાનો દહીં અથવા ચા સાથે ખાઈ શકો
Similar Recipes
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
-
-
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)
#GA4#WEEK21#DUDHI#COOKPADGUJRATI#COOKPADINDIA મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832710
ટિપ્પણીઓ (5)