પનીર ભૂરજી(Paneer Bhurji Recipe in Gujarati)

Rishika Dodecha
Rishika Dodecha @cook_23651364

પનીર ભૂરજી(Paneer Bhurji Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ર૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 3ઝીણી સમારેલી ડૂગળી
  2. ઝીણા સમારેલા ટામેટાં
  3. આદુ લસણ મરચા ની પેસ્ટ
  4. કાજુ ની પેસ્ટ
  5. ૧ ચમચીકિચનકિંગ મસાલા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. લાલ મસાલા
  8. હળદર

રાંધવાની સૂચનાઓ

ર૦ મિનિટ
  1. 1

    કઢાઇ મા તેલ નાખી તેમા આદુ લસણ મરચ પેસ્ટ નાખવી.

  2. 2

    ત્યારબાદ તેમા ડૂગળી નાખવી.

  3. 3

    ત્યારબાદ ટામેટાં નાખી કાજુ ની પેસ્ટ નાખો અને ખમણેલુ પનીર અને કોથમરી નાખી લાલ મરચા,મીઠું, હળદળ,કિચન કિંગ મિક્સ કરી ધીમા આચ ઉપર ૨ મિનીટ મુકવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rishika Dodecha
Rishika Dodecha @cook_23651364
પર

Similar Recipes