ઇડલી સાંભાર (Idli Sambhar Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#GA4
#Week8
#Steamed
ઇડલી એ સાઉથ ની લોકપ્રિય વાનગી છે.સવારે નાસ્તા માં ત્યાં લેવા માં આવે છે.ઇડલી એ સટી્મ કરી ને બનાવતા તે હેલ્ધી પણ છે.ગરમા ગરમ સંભાર અને નારીયેળ ની ચટણી વડે સવઁ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
4 સર્વિંગ્સ
  1. ઇડલી માટે
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1 કપબાફેલા ચોખા
  4. 2 કપચોખા
  5. જરૂર મુજબ તેલ ગ્રીસ કરવા માટે
  6. સવિઁગ માટે
  7. જરૂર મુજબ સાંભાર
  8. જરૂર મુજબ નારિયેળ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    એક તપેલી માં દાળ અને બંને ચોખા ને ઘોઇ 5-6 કલાક પલાળી લો.હવે તેને મિકસર માં એકદમ સમુઘ પીસી લો.તેમાં મીઠુ ઉમેરી 10-12 કલાક આથો આવવા દેવો.

  2. 2

    હવે ઇડલી સટે્ન્ડ માં તેલ લગાવી તેમાં ઇડલી નું ખીરું મુક્તા જવું.

  3. 3

    હવે ઇડલી ને 10-15મિનિટ માટે સટિ્મ કરો.ચપપુ વડે ચેક કરી લો. ઇડલી ઠંડી પડે એટલે તેને કાઢી ગરમ ગરમ સંભાર અને નારિયેળ ની ચટણી વડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes