ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ની છાલ ઉતારી મીઠું ભરી ને બાફી લો.
- 2
મસાલો બનાવવા માટે પહેલા ચણાના લોટને શેકી લો ત્યાર પછી લોટમાં બાફેલુ બટાકુ,ગોળ,મીઠું,હળદર, ધાણાજીરૂ, મરચું પાઉડર અને થોડું લીંબૂ નિચોવી બરાબર મિક્સ કરી કારેલા ભરી લો
- 3
ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ જીરુ અને હિંગ ઉમેરી તેમાં ડુંગળી નાખો પછી થોડી વાર ચઢવા દો. પછી તેમાં ભરેલા કારેલા ઉમેરી તેને પણ થોડીવાર તેલમાં સાંતળો.
- 4
પછી તેમાં મસાલો ઉમેરો, (મસાલો બરાબર મિક્સ કરવા માટે) તેમાં થોડું જ પાણી નાખો અને બરાબર હલાવી મસાલો મિક્સ કરો.
- 5
ઔ તૈયાર છે ભરેલા કારેલાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
કારેલા એ ઉનાળાની ઋતુનું શાક છે. કારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલાં જગુણકારી છે. ડાયાબિટીસના દરદીઓને માટે કારેલાનો જ્યુસ ફાયદેમંદ સાબિત થાય છે. કારેલાનું ભરેલું શાક પણ ખૂબ જ સરસ બને છે.#EB Vibha Mahendra Champaneri -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
-
-
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15210801
ટિપ્પણીઓ