રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને ધોઈ લેવા અને તેની ઉપરથી આછી પાતળી છાલ ખમણી લેવી પછી તેને સમારી લેવા (ગોળ કટીંગ કરવું અને બીયા હોય તે કાઢી લેવા). અને તેમાં 1/2 ચમચી મીઠું નાખી 15 મિનિટ ડીશ ઢાંકી ને રહેવા દો.
- 2
15 મિનિટ પછી કારેલાંને બે હથેળી વચ્ચે ને દબાવીને બરોબર નીચવી લેવું. જેથી મીઠાવાળું પાણી નીકળી જાય. પછી શાક માટેની બધી સામગ્રી ની તૈયારી કરી લેવી.
- 3
હવે તવી માં તેલ ગરમ કરી તેમાં કાજુ તળી લેવા પછી તેને એક વાટકીમાં લઈ લેવા. હવે એ ગરમ તેલમાં રાઈ,જીરુ, તલ અને હિંગ નો વઘાર કરવો. પછી તેમાં કારેલા અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો.(મીઠું ચેક કરીને ઉમેરવું કેમકે કારેલામાં મીઠું નાખીને 10 થી15 મિનિટ રહેવા દીધા હતા).
- 4
કારેલાની ખુલ્લા જ ચડવા દેવા અને થોડા ક્રિસ્પી થાય અને ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર, ગોળ અને કાજુ ઉમેરી બધુ એક સરખું બરોબર મિક્સ કરી લો. એકથી બે મિનિટ પછી ગોળ શાકમા મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લેવું. અને સર્વિંગ બાઉલમાં કાઢી લેવું.
- 5
મેં કારેલા ના શાકને રસ પીરસ્યું છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EBWeek6 લગ્નપ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક. Bhavna Desai -
-
-
-
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
-
-
-
-
-
-
કારેલાનું શાક (karela nu shak recipe in Gujarati)
#EB#Week6 કારેલામાં જેટલી કડવાશ તેટલી જ મીઠાસ હોય છે. ગોળની મીઠાશ ને કારેલાની કડવાશ બંને મળીને શાકને એકદમ ટેસ્ટ મળે છે. મારા ઘરમાં તો બધાને ગોળ વગરનું કારેલાનું શાક પણ બહુ ભાવે છે. કારેલા ખૂબ ગુણકારી હોય છે. Nita Prajesh Suthar -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
કારેલાનું ભરેલું શાક (Stuffed Karela Shak Recipe in Gujarati)
#EB#week6 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કારેલા નું શાક બનાવતી વખતે કારેલા ને મીઠામાં ચોળીને રાખવા, નીતારવા, બાફવા આ બધી પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો પણ તેમા કડવાશ રહી જાય છે. આ કડવાશ દૂર કરવા તેમાં ગળપણ ઉમેરવામાં આવે છે. પરંતુ જેમને સાંતળેલા કડક કારેલા ભાવે એમના માટે આ રીતે શાક બનાવશો તો કારેલા ની કડવાશ પણ નહીં રહે અને ગળપણ એડ કર્યા વગર જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી કારેલા નું શાક બનાવી શકાય છે. Jigna Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ (14)