ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની છાલ કાઢી ને તેમાં અડો એક કાપો પાડો એક પ્લેટમાં ચણાનો લોટ તથા ઉપર દર્શાવ્યા મુજબ મસાલા નાખી મિક્સ કરો ત્યારબાદ ૨ ચમચી તેલ નાખી સરખું મિક્સ કરી ને કારેલા ભરી લો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાખી કારેલા વઘારો ધીમા તાપે ઢાંકી ને થવા દો થોડી વાર પછી ચેક કરસો તો કારેલા થઇ ગયા હસે તો તૈયાર છે ભરેલા કારેલા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ભરેલાં કરેલા નું શાક (Bhrela Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ભરેલા સરગવાની સીંગનું શાક (Bharela Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6 Ankita Tank Parmar -
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
-
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#MAકારેલા નું શાક મને ભાવતું નતું. પણ મારી મમ્મી એ મને તેમા ડુંગળી ઉમેરી ને શાક મારા માટે કરતી ત્યાર થી મને કારેલા નું શાક ભાવતું થઇ ગયું. Hetal Shah -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનુ ભરેલુ શાક મારા ઘરમાં વધુ થાય છે, બહુ સરસ લાગે છે, બેસન ઓછો અને ધાણા઼ભાજી નો વધુ ઉપયોગ કરીને આ શાક બનાવુ છુ Bhavna Odedra -
-
કારેલાનું ભરેલું શાક (Stuffed Karela Shak Recipe in Gujarati)
#EB#week6 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
હું આ ભરેલા કારેલાનું શાક મીઠું અને કડવું બંને બનાવું છું#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152568
ટિપ્પણીઓ