રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌ પહેલા બટાકા છાલ કાઢી ને જ બાફી લઈએ.
- 2
હવે તેનો માવો કરી ઉપર નો બધો જ મસાલો એડ કરીએ.
- 3
હવે મસાલો તૈયાર થાય એટલે વડા નો શેઈપ આપીએ.
- 4
તેલ ગરમ થાય એટલે બેસન નું થોડું ઘટ્ટ બેટર બનાવી તેને તળી લઈએ.
- 5
હવે ખજૂર ને ઉકાળી લઈએ. હવે તેમાં 3ચમચી આદુ લસણ ની પેસ્ટ અને જરૂર મુજબ લાલ મરચા પાઉડર નાખી ચટણી બનાવીએ.
- 6
તો રેડી છે શિયાળા ની ઠન્ડી ની મજા લેતા, બધાની પસન્દ એવા બટાકા વડા, તેને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીએ.
Similar Recipes
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15663401
ટિપ્પણીઓ (4)