રોટલી પુડલા પિત્ઝા

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

રોટલી પુડલા પિત્ઝા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બપોર ની વધેલી 5 થી 6 રોટલી
  2. 1 કપચણા નો લોટ
  3. 2ટોમેટો
  4. 2ડુંગડી
  5. 1ગ્રીન મરચું
  6. 1cupsicum
  7. 5-7લસણ ની કડી
  8. Mix herb
  9. Oregano
  10. Cheese
  11. 1/2 કપપાણી
  12. નમક

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જે વેજ ભાવે એને બારીક સમારી લ્યો.. અને પછી પૂદલા nu બેટર બનાવી લઈએ.. પણ થોડું જાડું રાખવું.. જેથી રોટલી પર રહી શકે.. હવે તવા પર રોટલી રાખી તેલ લગાવી એક બાજુ થી સેકી લેવી.. હવે તેના પર પૂદલા નું બેટર પાથરો અને જે વેજ સમાર્યા છે તેને તેના પર પાથરો..પૂદલા ઉપર થી સહેજ સેકયેલા લાગે એટલે તેને ઉથલાવી પૂદલા સાઇડ થી સેકી લેવુ.. સેકાઈ ગયા બાદ તેના પર ચીઝ મિક્સ herb, Oregano નાંખી ગરમ ગરમ સર્વ કરો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

ટિપ્પણીઓ

Similar Recipes