ક્રિસ્પી ભીંડો

Krupa Lakhani
Krupa Lakhani @cook_18095796

#HM

ક્રિસ્પી ભીંડો

#HM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામભીંડો
  2. 1 ટી સ્પૂનચાટ મસાલો
  3. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ +1 ટી સ્પૂન
  4. 1 ટીસ્પૂનમરચું પાવડર
  5. 1/4 ટી સ્પૂનહરદર
  6. 1 ટી સ્પૂનધાણા જીરું
  7. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને લાંબા કટ કરવા.

  2. 2

    તેમાં મીઠું લીંબુનો રસ અને ચણાનો લોટ નાખી મિક્સ કરવું

  3. 3

    તેલ ગરમ મૂકી ગોલ્ડન બ્રાઉન તળી લેવા

  4. 4

    બાઉલ માં કાઢી લેવા તેમાં લીંબુ નો રસ,મરચું પાવડર,મીઠું,ચાટ મસાલો,હળદર,ધાણાજીરું નાખી મિક્સ કરવું

  5. 5

    તરતજ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Lakhani
Krupa Lakhani @cook_18095796
પર

ટિપ્પણીઓ

Similar Recipes