બૂંદી ના લાડુ(boondi ladu recipe in gujarati)

lina vasant
lina vasant @cook_16574201

#GC
એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી થી ખૂબ જ સુંદર લાડુ બને છે બૂંદી ના લાડુ.

બૂંદી ના લાડુ(boondi ladu recipe in gujarati)

#GC
એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી થી ખૂબ જ સુંદર લાડુ બને છે બૂંદી ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીબેસન
  2. 1/2વાટકો ખાંડ
  3. પાણી જરૂર મુજબ
  4. તળાવ માટે તેલ
  5. ઇલાયચી પાઉડર જરૂર મુજબ
  6. ડ઼ાયફૃટ કતરણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ચાસણી બનાવી લો. એકતાર થી ઓછી બનાવવી.

  2. 2

    બેસન મા પાણી જરૂર મુજબ નાખી મિક્ષ કરી પાતળુ બેટર બનાવી લો.

  3. 3

    પછી તેલ ગરમ થાય એટલે ચારણી મા બેટર નાખી બૂંદી તળી લો. પછી તરત ચાસણી મા નાખી દો. તેમાં ઇલાયચી પાઉડર ડ઼ારફૃટ કતરણ નાખી સરસ મોટા લાડુ વાળો.

  4. 4

    પછી ગણપતિ બાપા ને ધરાવી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes