પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)

પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરાના લાડુ માટે : એક પેન માં 2 ચમચી ઘી ગરમ કરીને કોપરા નું છીન નાખી ને સેકી લો.ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવી લો.પછી તેમાં દળેલી ખાંડ નાખી હલાવો..પછી લાસ્ટ માં મિલ્ક નાખી હલાવી લો.પેન માં ધીમે ધીમે હલાવતા રહેવું.જ્યાં સુધી કોપરાનું સ્ટીફિંગ પેન થી અલગ થાય ત્યાં સુધી. આ ગરમ હોય ત્યાં જ લાડુ બનાવો.
- 2
સીંગ ખજૂર ના લાડુ બનાવવા માટે :. પહેલા એક વાસણ માં 2 ચમચી ઘી લઈ ને તેમાં ખજૂર ના ટુંકડા નાખી નરમ થાય ત્યાં સુધી સેકો.પછી તેમાં સીંગદાણા નો અધકચરો ભુક્કો નાખી હલાવો.પછી ગેસ બંધ કરી તેમાં કાજુ બદામ ના ટુકડા નાખો. હવે એના લાડુ બનાવી લો.
- 3
સોજી ના લાડુ માટે : એક પેન માં ઘી લઈને સોજી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકો. સોજી સેકાય જાય પછી તેમાં બૂરું ખાંડ નાખી હલાવો.પછી લાસ્ટ માં તેમાં દૂધ નાખો.અને પેન અને સોજી નું મિશ્રણ અલગ થાય એટલે ગેસ બંધ કરી દેવોપછી લાડુ બનાવી લો.
- 4
હવે કોપરાના સ્ટફ માં બે ભાગ કરો એક માં ગુલાબ ની પાંદડી અને રેડ કલર મિક્સ કરી લાડુ નો સેપ અપો બીજો ભાગ વ્હાઈટ રહેવા દો.
- 5
હવે સોજી ના પણ બે ભાગ કરો. એક માં ગ્રીન કલર અને પાન ની કતરણ નાખી ને રેડી કરો ને લાડુ બનાવો.બીજો ભાગ વ્હાઈટ રહેવા દો
- 6
સ્ટફ લાડુ માટે
પહેલા સીંગ ખજૂર નો નાનો બોલ બનાવો.
તેની પર વ્હાઈટ કોપરાનું પડ કરો.
પછી રેડ કલર અને ગુલાબ ની પાંદડી વાળા સ્ટફ નું લેયર કરો
પછી વ્હાઈટ સોજી નું સ્ટફ નું લેયર કરો.
ત્યારબાદ ગ્રીન લેયર કરો.અને લાસ્ટ માં કોપરાના છીન માં રગદોળી લો.લાડુ ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
પપૈયા કોકોનટ લાડુ (Papaya Coconut Ladu Recipe In Gujarati)
#GCઆ લાડુ પપૈયા અને કોકોનટ માંથી રેડી કર્યા છે કારણકે ગણપતિને લાડુ બહુ જ મનમોહક હોય છે Nipa Shah -
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GCમને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા. TRIVEDI REENA -
કોકોનટ લાડુ(Coconut lAdu Recipe in Gujarati)
આ લાડુ માં કોપરું અને ચોકલૅટ નું કોમ્બિનેશન કર્યું છે. જે બહુ સરસ લાગે છે. લાડુ ને એક નવો સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી દીકરી ને ચોકલૅટ ભાવે છે એટલે ચોકલૅટ નો ઉપયોગ કરી કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jyoti Joshi -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
-
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
કોકોનટ શીંગ લાડુ (Coconut Sing Laddu Recipe In Gujarati)
ભગવાનને ચડાવી એ નાળિયેર નુ કોપરાનું છીણ, શેકેલા સીંગ ભૂકો,ગોળ ...મિક્ષ કરી ને બનાવેલા પૌષ્ટિક લાડુ...કાલે બાપા નુ વિસજઁન છે એટલે બનાવ્યા છે. #GC Mrs Viraj Prashant Vasavada -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)
#GC આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે. Yamuna H Javani -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
-
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મોતિચૂર લાડુ (Motichur Laddu Recipe in Gujarati)
#ફટાફટ#ગુરુવારઆજે મે બિલકુલ જારાં વગર મોતિચૂર લાડુ બનાવ્યા છે સામાન્ય રીતે બુંદી ના અને મોતિચુર ના લાડુ માટે જારા થી બુંદી પાડી ને બને છે .આ રીતે એકદમ સહેલી સરળ રીતે અને જલદી થી બની જાય છે આ laddu. Keshma Raichura -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
ભાખરીના લાડુ bhakhri ladu in Gujarati )
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ15 આપણે ગુજરાતીઓ ભાખરી બનાવતા હોઈએ છીએ. ઘણીવાર બધા ની રીત અલગ અલગ પણ હોય છે. તો આજે મેં ભાખરી ના લાડુ પીસ બનાવ્યા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
#trend#Week1આમ તો હું ગુલાબ જામુન ગિટ્સ ના પેકેટ્સ માંથી બનાવું છું પણ આજે મેં અલગ રીતે try કર્યો છે તે પણ બહુ સરસ બન્યા છે. Archana Thakkar
More Recipes
ટિપ્પણીઓ (11)