અમૂલ પ્રોટીન ચોકલેટ લાપસી (Amul protein chocolate lapsi recipe in gujarati language)

Dhara Kiran Joshi @cook_16609692
અમૂલ પ્રોટીન ચોકલેટ લાપસી (Amul protein chocolate lapsi recipe in gujarati language)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપ જેટલું અમૂલ પ્રોટીન ચોકલેટ પાઉડર ત્યાર પછી બે કપ ઘંઉનો લોટ લઇ જરૂર મુજબ ઘી નાખી મિક્સ કરી લેવુ એક વાસણમાં કે કૂકર માં પાણી ગરમ કરવા મુકવું. તેમાં ઘી અને ગોળ નાખી ઉકળવા દેવું.
- 2
હવે પાણી ઉકળી જાય એટલે તેમાં મીક્સ કરેલો પ્રોટીન અને ઘંઉનો લોટ નાખી બરાબર મિક્સ કરી લેવુ. હવે ઢાંકણ ઢાંકી ધીમા તાપે અમૂલ પ્રોટીન ચોકલેટલાપસી ને ચડવા દેવી.
- 3
તો તૈયાર છે "અમૂલ પ્રોટીન ચોકલેટ લાપસી"માં ઘી અને ડ્રાય ફુટ નાખી સર્વ કરવુ.
ધનેશ્વરી કિરણકુમાર જોશી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્રોટીન શીરો(protein shiro in gujarati recipe)
#માઇઇબુકરેસીપી ૧૫#વિકમિલ૨આ પ્રોટીન પાઉડર માં બધા જ વેજ.અને પ્રોટીન નુ મિક્સચર છે..અને કોઈ ફ્લેવર વિનાનું છે ....તો પ્રોટીન થી ભરપૂર શિરો.... KALPA -
કંસારલાપસી
⚘કંસારલાપસી એક ગુજરાતી વાનગી છે. ઘઉંના લોટમાં થી આ વાનગી બનાવવામાં આવે છે. આ "કંસારલાપસી" ના ખાધી હોય તો જરૂર થી બનાવી ને ખાજો .⚘#ઇબુક#day22 Dhara Kiran Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
પ્રોટીન પાઉડર બોલ્સ (Protein Powder Balls recipe in Gujarati)
સૌ કોઈ માટે લાભદાયી પ્રોટીન પાઉડર બાળકોને દૂધ સાથે આપવું મુશ્કેલી ભર્યુ લાગે તો તેમને આપો આ પ્રોટીન પાઉડર બોલ્સ... રોજ સામેથી ખાવા માટે માંગશે આ બોલ્સ... Urvi Shethia -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#મોમ ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવારે ફાડા લાપસી બને જ છે. આજે જે રેસિપી શેર કરવા જઈ રહી છુ તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે.લાપસી મેં કુકરમાં બનાવી છે. મારી મમ્મી અને સાસુમા બંને અમારી માટે બનાવતાં.ઘરમાં નાના મોટાં સૌને ખૂબ ભાવે છે એટલે મેં પણ આજે લાપસી બનાવી લીધી.😊❤❤ Komal Khatwani -
સિનેમન અમૂલ પ્રોટીન ચોકલેટ રોલ્સ(Cinnamon Amul protein chocolate rolls recipe in Gujarati)
#noovenbakingઆજે મેં નેહા શેફ ની રેસિપી પ્રમાણે નો યીસ્ટ સીનેમન રોલ બનાવીયો છે પણ મેં એમાં અમૂલ પ્રોટીન ચોકલેટ પાઉડર અને સીનેમન નો ઉપીયોગ કરીને બનાવીયા છે. Dhara Kiran Joshi -
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
લાપસી (Lapsi Recipe in Gujarati)
#Famકચ્છ ની કુળદેવી માં આશાપુરા ને નૈંવધ માં લાપસી ધરવા મા આવે છે. આ લાપસી બધાજ ગુજરાતી ના ઘરે બનતી સ્વીટ વાનગી છે. ખાસ તો અશોસુદ નવરાત્રી માં આ વાનગી બનાવામાં આવે છે ઘરે સારા પ્રસંગે લાપસી બનાવા માં આવે છે લાપસી બનાવા માટે ઘઉં ને શેકી તેને પીસી ને તેમાં ઘી, ગોળ વાળું પાણી ઉમેરી બનાવા માં આવે છે.લાપસી ઘણી રીતે બનાવમાં આવે છે. કોઈ એક ડારું લોટ ,ઘઉં ના ફડા, બે ડારું લોટ, ની બનાવે છે.કોઈ કડાઈ માં તો કઈ કૂકર માં બનાવે છે.લાપસી અમારા ઘર ની ફેમસ સ્વીટ વાનગી છે.અમારા ઘર ની લાપસી નાના મોટા બધા જ લોકો ને ભાવે છે... Archana Parmar -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10આ વાનગી શિયાળામાં ખૂબ બને છે અને બધાને ભાવે પણ છે તો ઘરે જરૂરથી બનાવજો Kalpana Mavani -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
લાપસી (lapsi Recipe In Gujarati
લાપસી બધાના ઘરે બનતી હોય પણ આ એક નવી રીત છે એક વાર જરૂર વાંચજો આમાં મેં પાઈ લઇને લાપસી બનાવી છે અને બધાને આવડી જાય એવી સરળ છે Vandana Dhiren Solanki -
-
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10Fada lapsi, આજે ફાડા લાપસી હુ બનાવીશ,જે ખૂબ જ હેલ્થી છે.તમે પણ જરુર થી બનાવજો. Colours of Food by Heena Nayak -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ધઉંની સેવની લાપસી કૂકરમાં (Wheat Sev Lapsi In Cooker Recipe In Gujarati)
#Holi_Specialહોળીના દિવસે આપણે વિવિધ પ્રકારના શ્રીખંડ તો ખાઈએ છીએ પણ આજે હું આ એક વિસરાતી વાનગી લઈને આવી છું.વિસરાઇ જતી વાનગી આ ઘઉંની સેવની લાપસી જે હોળીના દિવસે આપણા ઘરમાં બનતી જ હોય છે. હોળીના દિવસે આ ઘઉંની સેવ પાણીમાં બોઈલ કરી ઉપર દળેલી ખાંડ અને ઘી ઉમેરી ખાવામાં આવે છે.પણ હવે બાળકોને સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં સેવની લાપસી કૂકરમાં બનાવી છે.જે એકદમ સરળ રીતે અને સરસ બની છે. Urmi Desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#વીક 10 ફાડા લાપસી એ આપણી ગુજરાતી લોકો ની પરંપરા ની વાનગી છે. તેમાં ,ઘી,અને ગોળ કે ખાંડ નાખી ને પણ બનાવી શકીએ છે.કુકર કે કડાઈ બેવ માં બની શકેછે. અષાઢી બીજ હોવાથીે ઘરમાં ફાડા લાપસી બનતી જ હોઈ છે. Krishna Kholiya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૧#વિકમીલરસુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે. Urmi Desai -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13173525
ટિપ્પણીઓ (4)