રાંધવાની સૂચનાઓ
- 1
સવ પહેલા 1કપ ખાંડ,તેલ,ને મિલ્ક ને મીક્ષર બાઉલ માં લઇ 1 મિનીટ સુધી ગલાયડ કરો.
- 2
તે મિશ્રણ ને 1 બાઉલ માં કાઢો.પછી તેમાં થોડો થોડો મેંદો ઉમેરતા જાવ ને એક સરખું મિશ્રણ બનાવો.
- 3
પછી થોડી વાર એક સરખું હલાવતા રયો.
- 4
પછી ચૉકલેટ પાઉડર ઉમેરો ને હલાવો.પછી ઇનો ઉમેરો ને ખૂબ હલાવી પછી ઓવન માં 35 થી 40 મિનિટ માટે બેક થવા દયો.
- 5
બેક થઈ જાય પછી કાઢી ને ઠંડુ થવા દયો.પછી મોલ્ડ માંથી કાઢી ને સરસ રીતે એક સરખા પીસ કરી છોકરાવ ને મજા માણવા દયો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#ટ્રેનડિગ#week2મારી બર્થ ડે કેક કે જે મારી ભાભી સરપ્રાઈઝ આપી તી જે આઈ લાઈક ઇટ 😋Shruti Sodha
-
-
-
-
કેક(cake recipe in Gujarati)
#CCC# આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક જાતના લોકો વસવાટ કરે છે. જેમાં અનેક જાતના લોકોનો અનેક જાતના તહેવારો ઉજવતા હોય છે. જેમાં ક્રિસમસ પણ એમાં નો જ તહેવાર છે. જેમાં વર્ષના અંતે એક અનોખો તહેવાર christian લોકો ઊજવે છે.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)
- # બ્રેડ પકોડા #(bread pakoda recipe in Gujarati)
- મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
- ઘઉં ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
- ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13174641
ટિપ્પણીઓ (2)