ફરાલી ફરસી પૂરી (Farali Farsi Puri recipe in gujarati)

Smita Suba
Smita Suba @cook_20739683

#સુપરશેફ2 (ગરમાગરમ પૂરી ફાસ્ટ માટે)
#ફલોર

ફરાલી ફરસી પૂરી (Farali Farsi Puri recipe in gujarati)

#સુપરશેફ2 (ગરમાગરમ પૂરી ફાસ્ટ માટે)
#ફલોર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 1બાઉલ રાજગરાનો લોટ
  2. 1 ચમચીદહીં
  3. 1 ચમચીસીંધાલુણ
  4. 1ઝૂડી કોથમીર
  5. 3લીલા મરચા
  6. 1 ચમચીજીરું
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1 નાની ચમચીઘી
  9. 1 ચમચીશેકેલ જીરું પાઉડર
  10. 1બાફેલુ બટેટું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    આ બધી સામગ્રી ભેગી કરવી મરચા કોથમીર જીરું તથા સીંધાલુણ મરી ને શેકેલ જીરું આ બધા ની મીક્સર મા પેસ્ટ બનાવી લો લોટમા બટેટા ને ક્રશ કરીને ઘી તથા દહિ નાખી ગરમ પાણી થઈ કણકબાંધવો

  2. 2

    લોટ નો ગ્રીન કલરથશે પૂરી વણી કાપા પાડવા ને ધીમે તાપે તળી લેવી

  3. 3

    બટેટું તથા ઘી થી વણવામાં ચોટતી નથી એકદમ ફરસી તથા કડક રહ છે દસ દિવસ સુધી સ્ટોરેજ કરી શકાયછે

  4. 4

    કેલ્શિયમ થઈ ભરપુર ગ્રીન પૂરી તૈયાર છે મે બટેટા ની સુકી ભાજી તથા સાંબા ની ખીર સાથે સર્વ કરેલ છે થેપલા ભાખરી પણ આ લોટમાં થઈ સરસ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes