બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)

બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘઉં નો લોટ ઉમેરી તેમાં સોજી અને બેસન નો લોટ ઉમેરો તેમાં તેલ ઉમેરી મિક્સ કરી ગરમ પાણી વડે લોટ બાંધી તેમાંથી મુઠીયા વાળો ને ગરમ તેલ માં ધીમા ગેસ પર તળી લો
- 2
તળેલા મુઠીયા ઠંડા થાય પછી તેના કટકા કરી ને તેને મિક્સર જાર માં પીસી ને ચુરમુ તૈયાર કરી તેમાં ઘી ઉમેરી ને મિક્સ કરી l લો એક બાઉલ માં ખાંડ ઉમેરી ને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો
- 3
ખાંડ ઓગળી જાય અને 2 તાર જેવી ચાસણી તૈયાર થાય એટલે તેમાં તૈયાર કરેલું ચુરમુ ઉમેરી તેમાં કોપરા નું ખમણ ખસખસ ઇલાયચી જાય ફળ નો પાઉડર કાજુ બદામ નાં કટકા ઉમેરી ને મિક્સ કરી 1 મિનિટ બાદ ગેસ બંધ કરી ને ગ્રીસ કરેલી પ્લેટ મા પાથરી દો
- 4
હવે તેની ઉપર થોડું કોપરાનું છીણ અને કાજુ બદામ ની કતરણ પાથરી ને તવેથા વડે દબાવી ને તેમાં એકસરખાં કાપા પાળી લો
- 5
તૈયાર કરેલું બરફી ચુરમુ ઠંડુ થાય પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બરફી ચુરમુ(Barfi churmu recipe in gujrati)
#મોમમારા મમ્મી ની સ્પેશિયલ વાનગી છે એ બહુ સરસ બનાવતા અમે જવાના હોઈએ ત્યારે બનાવતા પ્રણામ મમા Manisha Hathi -
-
-
-
બરફી ચુરમુ (barfi churmu recipe in Gujarati)
#FFC1#વિસરાયેલીવાનગીબરફી ચુરમુ આજે વિસરાઈ જતી વાનગીમાં જોવા મળે છે.પહેલાના જમાનાના આ મીઠાઈ તરીકે ગણવામાં આવતી અને તે લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવતી. Hetal Vithlani -
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ બરફી(Dryfruit barfi recipe in Gujarati)
#CookpadTurns4આજે મેં કૂકપેડ ના 4 વર્ષ ના વીક 2 માં ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એ પણ વિધાઉટ ખાંડ ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે અને ભરપૂર પ્રમાણ માં એનર્જી પણ છે charmi jobanputra -
-
ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujaratiઆ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1 ગુજરાતી ઘરોમાં લાડુ અને તેમાંય વડી સ્પેશિયલ ચુરમાના લાડુ તો દરેક ઘરોમાં બનતા જ હોય છે. પહેલાના સમયમાં એટલે કે આપણા દાદી-નાની વખતમાં ચુરમાના લાડુ ખુબ બનતા, મહેમાન આવે એટલે ચુરમાના લાડુ તો બને જ. લાડુ ઉપરાંત એ વખતે બરફી ચુરમુ પણ બનાવવામાં આવતું જે કદાચ આજની પેઢીને ખબર પણ નહિ હોય. જે ચુરમાના લાડુ કરતા પણ ટેસ્ટી લાગતું.મિત્રો, મેં મારા દાદીના હાથનું બરફી ચુરમુ ઘણીવખત ખાધું છે ખુબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં પણ બધાને ખુબ ભાવે છે. તો આજે હું અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી શેર કરું છું તો તમે પણ એકવાર જરૂર બનાવજો, બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં હું કઈરીતે બનવું છું બરફી ચુરમુ ,,,,,,,, વિસરાતી વાનગી Juliben Dave -
-
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
-
-
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
ચણા ની દાળ ની ડ્રાયફ્રૂટ પુરણ પૂરી(Chana Dal Dryfruit Puran Puri Recipe In Gujarati)
લગભગ બધા ના ઘર માં તુવેર ની દાળ ની પુરણ પૂરી બનતી હોય છે પણ મારી ઘરે મોટે ભાગે ચણા ની દાળ ની જ બને છે. તુવેર ની દાળ કરતા ચણા ની દાળ ની પુરણ પૂરી બહુ ફરસી અને ટેસ્ટી લાગે છે. અને એમાં ડ્રાય ફ્રૂટ એડ કરું છું જેથી હેલ્થી પણ છે. બાળકો ને ડ્રાય ફ્રૂટ એકલા ખાવા ના ગમે પણ આમાં એડ કરી દો તો ખબર ના પડે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કાઠિયાવાડી બરફી ચુરમું (Kathiyawadi Barfi Churmu Recipe In Gujarati)
આ રેસીપી પરંપરાગત વાનગી છે. અને આ વાનગી મારા સાસુમા પાસે થિ શીખી છું.આ વાનગી મારા પતી અને મારા દિકરા ને બોવ ભાવે છે. #MARajeshree Parmar
More Recipes
ટિપ્પણીઓ