મગ કેક

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક, સુપર સેફ ૩

મગ કેક

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક, સુપર સેફ ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. ૩ ચમચીમેંદાનો લોટ
  2. ૩ ચમચીદળેલી સાકર
  3. ૨ ચમચીકોકો પાઉડર
  4. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  5. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  6. જરૂરિયાત મુજબ દૂધ
  7. સજાવવા માટે ચોકલેટ બોલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપમાં મેંદો, કોકો પાઉડર,દળેલી સાકર, બેકિંગ પાઉડર, બેંકિંગ સોડા અને જરૂરિયાત મુજબ દૂધ નાખીને બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ ગેસ ઉપર એક ઊંડી કડાઈ. મૂકીને કઢાઈને પાંચથી દસ મિનિટ સુધી ગરમ થવા દેવી.

  3. 3

    પાંચથી દસ મિનિટ બાદ કડાઈ ખોલીને કપ મૂકી દેવો હવે ઢાંકીને 20 મિનિટ સુધી થવા દેવું.

  4. 4

    ૨૦ મિનિટ બાદ કડાઈ ખુલીને કેક ને ઠંડી થવા દેવી. હવે મગ કેક ઠંડી થઈ જાય ત્યારબાદ એના ઉપર ચોકલેટ બોલ્સ વડે સજાવટ કરો.

  5. 5

    હવે આપણે મગ ચોકલેટ કેક તૈયાર છે એના ઉપર ચોકલેટ સીરપ થી પણ ગાર્નિશ કરી શકો છો ‌.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર
Mumbai

Similar Recipes