બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#FFC1 વિસરાયેલ વાનગી

બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)

#FFC1 વિસરાયેલ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩-૪ મિડીયમ બટાકા
  2. ૧૦-૧૫ લસણ ની કળી
  3. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  4. મીઠું પ્રમાણસર
  5. થોડાધાણા
  6. ૧ ટેબલ સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા ના નાના નાના સરસ સરખા સમારવા.

  2. 2

    લસણ માં લાલ મરચું, મીઠું, ધાણા નાખી એને સરસ વાટી લેવું.

  3. 3

    એક પેણયા માં તેલ લઇ એમાં લસણ ની જે ચટણી બનાવી એમાં નાખી ૧મિનિટ જેવુ સાંતળવું.

  4. 4

    તેમાં બટાકા નાખી મીઠું નાખવું અને હળદર નાખવું. ડીશ મા પાણી નાખી એને ઢાંકી દેવું.

  5. 5

    બટાકા ને થવા દેવા વચ્ચે વચ્ચે હલાવવું જેથી શાક ચોંટે ના બટાકા ને ચડી જવા દેવા.

  6. 6

    એમાં જરૂર લાગે તો લાલ મરચું નાખવું કેમકે લસણ ની ચટણી ને લીધે તીખાશ આવશે શાક મા.

  7. 7

    શાક તૈયાર થઈ ગયું રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes