બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

Trending recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક૩૦ મિનિટ
૫-૬લોકો
  1. ૧ કિલોબટેટા
  2. બટેટા વડાના ખીરા માટેની સામગ્રી :
  3. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  4. જરુર મુજબ મીઠું
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. તળવા માટે તેલ
  7. બટેટાવડા ના માવા માટે:
  8. બાફેલા બટેટા
  9. ૧ ચમચીઆદુમરચાની પેસ્ટ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીમરચું પાઉડર
  13. જરુર મુજબ મીઠું
  14. ઝીણી છીણેલી કોથમીર
  15. ૧ નંગલીંબુનો રસ
  16. ૨-૩ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧કલાક૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા ચણાના લોટનું ખીરું તૈયાર કરવું તેમાં જરુર મુજબ મીઠું, મરચું પાઉડર,નેતળતી વખતે એખીરા મા ગરમ તેલ નાખવુ.

  2. 2

    ત્યાંર બાદ ખીરાને બાજુમાં રાખીને બટેટાવડા નોમાવો તૈયાર કરવો.માવોતૈયાર કરવા માટે બાફેલા બટેટા નો છૂંદો કરીને તેમાં જરુર મુજબ મીઠું,મરચું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, લીંબુ નોરસ, આદુમરચાની પેસ્ટ, નેખાંડ ઉમેરી ને બધુ મીક્સ કરવું.

  3. 3

    ત્યાંર બાદ એમાવામાથી નાના બટેટાવડા ના ગોળા તૈયાર કરવા.

  4. 4

    પછીતવડા માં તેલ ગરમ કરી ને થોડું તેલ ચણાના લોટના ખીરામા નાખવુ.પછી બટેટાવડાના ગોળાને ખીરામા બોળીને તળી લેવા.

  5. 5

    તો ચાલોતૈયાર છે ગરમાગરમ બટેટાવડા જે ખજુર આમલીની ચટણી ને લીલી કોથમીરની ચટણી સાથે ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes