પિત્ઝા બેઝ(pizza base recipe in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપમેંદો
  2. ૧ ચમચીએક્ટિવ ડ્રાય યિસ્ટ
  3. ૨ ચમચીતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. હુફળું ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં સેજ ગરમ પાણી અને યિસ્ત મિક્સ કરી લો. હવે મેંદો ના લોટ મા વચ્ચે ખાડો પાડી તેમાં તેલ,મીઠું અને યીસ્ત નુ મિશ્રણ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં ધીમે ધીમે હુંફાળું પાણી ઉમેરી લોટ બાંધી કણક ને કપડું ઢાંકી ૫/૬ કલાક માટે રાખો.

  3. 3

    હવે તેમાં થી એક લુવો બનાવી તેમાંથી રોટલો વણી તેમાં ફોક થી કાના પાડી ધીમે તાપે બને બાજુ થી સેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes