રાજગરાની પૂરી સાથે ફરાળી ખીચડી (Rajgira Poori Farali Khichdi Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
રાજગરાની પૂરી સાથે ફરાળી ખીચડી (Rajgira Poori Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાટાને બાફી લો અને તેના ઝીણા સમારી લો.
- 2
હવે એક બાઉલમાં ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં જીરુ, લીમડો તેમજ આદુ મરચાની પેસ્ટ ઉમેરી પછી તેમાં બટાકા નાખી હળદર, મરચું,ગરમ મસાલો, મરી પાઉડર, મીઠું,ખાંડ લીંબુ ઉમેરી અને પછી શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે ફરાળી ખીચડી.
- 3
હવે એક બાઉલમાં રાજગરાનો લોટ લો. પછી તેમાં બાફેલા બટેટાને ખમણી તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો અને તેની પૂરી વણી લો.
- 4
પછી કઢાઈમાં તેલ ગરમ કરીને ભૂરી ને તળી લો. પછી તેને પ્લેટમાં કાઢી લો.
- 5
તૈયાર છે રાજગરાની પૂરી સાથે ફરાળી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
રાજગરાની પૂરી અને બટકા ની સુકીભાજી (Rajgira Poori Bataka Suki Bhaji Recipe In Gujarati)
આજે એકાદશીના ઉપવાસ નિમિત્તે મારા ઘરે ફરાળમાં આ ડિશ બની છે તો તમે પણ ઉપવાસમાં આ ડીશ બનાવો. Shilpa Kikani 1 -
-
-
-
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
-
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
-
-
-
શક્કરિયા ની ફરાળી ખીચડી (Shakkariya Farali Khichadi Recipe In Gujarati)
આપણે શીંગ બટેટાની ખીચડી તો ખાતા જ હોઈએ છીએ આજે આપણે શીંગ શક્કરિયાની ખીચડી બનાવીએ તે સ્વાદિષ્ટ તો છે જ.. સાથે સાથે બની પણ ફટાફટ જાય છે જે આજના ફાસ્ટ યુગમાં બહુ જ ઉપયોગી છે.. તો ચાલો આપણે આજે એક નવી વાનગી બનાવશું. આશા છે કે આ વાનગી પણ બધાને પસંદ આવશે..્્ @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
ફરાળી કબાબ(farali kabab recipe in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક post-14રાજગરાના લોટમાં થી બનતા આ કબાબ ફરાળ માટે એક સારો ઓપ્શન છે. નાના-મોટા સૌને ભાવે એવા આ spicy કબાબ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. કબાબમાં આવતો peanut નો crunchy ટેસ્ટ કબાબમાં અનેરો test આપે છે. Nirali Dudhat -
-
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#ff2- શ્રાવણ માસ માં ઘણા લોકો એકટાણા, ઉપવાસ કરતા હોય છે.. તો તેના માટે અહીં રાજગરાની પૂરી બનાવેલ છે જેને સૂકી ભાજી કે દહીં સાથે ખાઈ શકાય છે.. Mauli Mankad -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15416962
ટિપ્પણીઓ