ફરાળી ઉતપમ(farali uttapm recipe in Gujarati)

Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959

ફરાળી ઉતપમ(farali uttapm recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ
  1. 150ગ્રામ સાબુદાણા
  2. 1બાફેલુ બટેટુ
  3. લીલા મરચાં
  4. ટમેટુ
  5. કોથમીર
  6. મીઠું
  7. પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સાબુદાણા ને 4 5 કલાક પલાળી દો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે તેમા બાફેલુ બટેટુ ટમેટુ અને લીલા મરચાં કૃશ કરી ને ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરો તેમા થોડુ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો

  3. 3

    હવે નોન સ્ટિક મા પાથરી ઉતપમ ઉતારો પછી તેને સોસ સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharinee Makwana
Dharinee Makwana @cook_22113959
પર

Similar Recipes