મન્ચુરિયન વડા

#સુપર સેફ3#વીક3#પોસ્ટ4#મોન્સૂન#જુલાઈ
મન્ચુરિયન મારા દિકરા નાં ફેવરિટ છે મોન્સૂન મા વડાં મળી જાય એટ્લે બસ બીજા વડાં ન માંગે આહ.... હા.. સુગંધ આવે એટ્લે ખબર પડી જાય હ... મન્ચુરિયન બનાવ્યા છે ને...
મન્ચુરિયન વડા
#સુપર સેફ3#વીક3#પોસ્ટ4#મોન્સૂન#જુલાઈ
મન્ચુરિયન મારા દિકરા નાં ફેવરિટ છે મોન્સૂન મા વડાં મળી જાય એટ્લે બસ બીજા વડાં ન માંગે આહ.... હા.. સુગંધ આવે એટ્લે ખબર પડી જાય હ... મન્ચુરિયન બનાવ્યા છે ને...
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ને પેહલા ખમણી થી ખમણી લેવી અને ડુંગળી બે જીણી સુધારી લેવી મરચા ઝીણા સુધારવા અને તીખા નો ભૂકો કરવો લસણ ને ક્રંસ કરી લેવું આદું,મરચા પીસી લેવા
- 2
લોયા મા બધુ વેજીટેબલ મિક્સ કરી બધાં લોટ મિક્સ કરવા મેંદા નો લોટ,કોર્ન ફ્લોર,ઘઉં નો લોટ અને મસાલો કરવો અને લીંબુ,મીઠું અને તેલ અને તીખા નો ભૂકો અને સેજ ચપટી સોડા નાખવો નાખી બધુ મિક્સ કરવું
- 3
બધુ મીક્સ કરી મન્ચુરિયન ઉતરવા અને ગેસ ઉપર તાવડામા તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થઈ જાય એટ્લે મન્ચુરિયન ના વડા ઉતારવા
- 4
અને સર્વિંગ પ્લેટ મા ગરમ ગરમ સર્વ કરવા અને સોસ સાથે સર્વ કરવા
Similar Recipes
-
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
-
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#CDY મારા અને મારા બન્ને દિકરા નાં ફેવરિટ છોલે ભટુરે Vandna bosamiya -
ચાયનીઝ પ્લેટર (Chinese Platter Recipe In Gujarati)
#MRCવરસાદ મા ગરમાગરમ મસાલેદાર, ચટાકેદાર મન્ચુરિયન, મન્ચુરિયન સુપ અને ફ્રાઈડ રાઈસ ની મજા અનેરી છે. જે એક જ પ્લેટ મા મોંમા પાણી આવી જાય. Avani Suba -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ઢોકળા મન્ચુરિયન
#સ્ટ્રીટ/પરંપરાગત ગુજરાતી ઢોકળા અને ચાઇનીઝ મન્ચુરિયન નો સમન્વય!! જે લોકોને ફયુઝન ગમતું હોય એટલે એવું બધું મિક્સ કરીને પણ સ્ટ્રીટ ફૂડ કલ્ચર શરૂ થયો છે. Safiya khan -
-
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
જલેબી(jalebi recipe in Gujarati)
#મોમ મારા દિકરા ની ફેવરિટ છે જલેબી હુ મારા દિકરા ની ફેવરિટ વાનગી બનાવું છું Vandna bosamiya -
હક્કાં નુડલ્સ વિથ ખીચડી મન્ચુરિયન
#5Rockstars#ફ્યુઝનવીકઆ ફ્યુઝન રેસિપી મા મે હક્કાં નુડલ્સ ની સાથે વઘારેલી ખીચડી નાં મન્ચુરિયન બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
ફલાવર મન્ચુરિયન (Cauliflower manchurian recipe in gujarati)
#GA4#Week10 ફ્લાવર ના ખાતા બાળકો આ વાનગી ખૂબ આનંદથી ખાય છે😋 Vandana Tank Parmar -
રવા અપ્પમ(રવા નાં ગપગોલા)(Rava Appm Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ રવા નાં ગપગોલા બનવવાએ ફટાફટ બની જાય છે કોઈ આપણે ત્યાં આવ્યુ હોય અને ઇન્સ્ટન્ટ કાંઇ બનાવવું હોય તો આ રેસિપી ફટાફટ બની જાય છે આ બધી વસ્તુ આપણાં ધરે હોય જ એટ્લે ફટાફટ બની જાય છે Vandna bosamiya -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati
More Recipes
ટિપ્પણીઓ (7)