કાજુ બદામ નો પાક (Kaju Badam Paak Recipe In Gujarati)

Chhaya Solanki @chhaya1975
કાજુ બદામ નો પાક (Kaju Badam Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ બદામ ને અઘ કચરા વાટી લો તેમાં ઘી ને ગરમ કરી તેમાં ગોળ નાંખી હલાવી લેવું પછી તેમાં કાજુ બદામ નાખો ગુંદર ને વાટી તેમાં નાંખો કોપરા નુ છીણ નાખો બઘું મીક્ષ કરી લેવૂ એક થાળી માં પાથરી દો બટકા કરી સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trendઆ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે. Nilam patel -
-
-
-
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ખજૂર ના લાડું(Khajur Ladoo Recipe in Gujarati
#week14#GA4#ladoo#khajurnaladoo#healthyrecipe#winterspecial Sangita Shah -
-
-
-
-
કાજુ બદામ પાક જન્માષ્ટમી રેસિપી (Kaju Badam Paak Janmashtami Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
-
રવા નો અમૃત પાક (Rava Amrut Paak Recipe In Gujarati)
#Fam આ રેસીપી મારા સાસુ ની મદદથી બનાવી છે આભાર કુક પેડ નવી અલગ રેસીપી સીખવા માટે mitu madlani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ખજૂર અને કાજુ બદામ પિસ્તા ના લાડુ (Khajoor Kaju Badam Pista Ladoo Recipe In Gujarati)
#BW#winter sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15872370
ટિપ્પણીઓ