વાટી દાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)

Sadhana Gajjar
Sadhana Gajjar @cook_25327015

વાટી દાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ (૮ કલાક આથા માટે)
૩ વ્યક્તિ
  1. ૨ કપચણા દાળ
  2. કપદહીં
  3. મીઠું
  4. હળદર
  5. ૧/૨સોડા (ખાવાના)
  6. રાઈ, જીરુ, હિંગ, મીઠો લીમડો
  7. તેલ વધાર માટે
  8. આદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ (૮ કલાક આથા માટે)
  1. 1

    ચણા દાળ ને ૨/૩ કલાક પાણી માં પલાળી દો.

  2. 2

    ચણાદાળ પલળી જાય એટલે મિક્સર માં દહીં સાથે પીસી લો, હવે તેમા મીઠું અને હળદર મિકસ કરી દો. ૮ કલાક માટે આથો આવા દો....

  3. 3

    આથો સરસ આવી જાય એટલે તેમા આદુ મરચા ની પેસ્ટ ઉમેરી તેમા સોડા ઉમેરી સરસ હલાવી લો, હવે તેમા મીઠું ઉમેરવાનું નથી કેમ કે પેલાથી ઉમેરી દીધું છે એટલે, તેને ઢોકલીયા માં ઢોકળાં ની જેમ ૩૦ મીનીટ સુધી મીડિયમ ગેસ પર્ ચડવા દો...

  4. 4

    હવે પેન્ માં તેલ ગરમ કરી તેમા રાઈ, જીરુ, હિંગ મીઠો લીમડો નાખીને સરસ વધાર કરીને ખમણ ની થાળી માં કપા કરીને ઉપર વધાર રેડી દો,..... તૈયાર છે વાટી દાળ નાં ખમણ.... ગ્રીન ચટણી, આંબલી ની ચટણી કે કાઢી સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sadhana Gajjar
Sadhana Gajjar @cook_25327015
પર

ટિપ્પણીઓ

Similar Recipes