રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ ચોખા દાળ મિક્સ કરી ને સરસ રીતે ધોઈ લઈને વીસેક મિનિટ પલાળી ને પછી માટીના પાટિયા મા ગેસ પર ધીમી આંચ પર પકાવો નિમક એડ કરી ને સરસ રીતે પાકી જાય પછી હળદર પાવડર નાખીને બરાબર મિક્ષ કરી ને ઉતારી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
-
મગની ખીચડી
#ઇબુક૧#૫ શીયાળામા છોકરાને શરદી વઘારે થાય ત્યારે બાળકો કઈ ખાવા નથી કરતા ત્યારે આવી કોઈ સાદી મગની ખીચડી બનાવી હોય તો એને ખાવા હળવી અને હેલ્ધી હોય છે. Nutan Patel -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
-
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
મગની પીળી ખીચડી
#goldenapron2#week1#gujratગુજરાત મા ખીચડી બહુ ખવાઈ છે. 90 % લોકો રાત્રે ખીચડી જ ખાઈ છે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખીચડી ખાઈ છે.lina vasant
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
-
-
સાદી ખીચડી
#સૂપરશેફ૪ પોસ્ટ૭ આ ખીચડી હેલ્ધી છે બીમાર હોય કે બાળકો ને આ ખીચડી પહેલા ખવાય છે Smita Barot -
-
-
-
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12362762
ટિપ્પણીઓ