રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ખમણી લેવી એક બાઉલમાં ત્યારબાદ તેમાં 2 tbsp રાજગરાનો લોટ ઉમેરવો ત્યારબાદ તેમાં નમક સ્વાદાનુસાર લાલ મરચાં ખમણેલું આદુ 1 ટેબલ ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી લેવું
- 2
ત્યારબાદ બધું મિક્સ કરી કરે ગેસ પર તવી ગરમ થવા મૂકો તેમા તેમાં એક ચમચી તેલ મૂકી પુડલા ની માફક પાથરી દેવું નીચે
- 3
ત્યારબાદ બંને બાજુ ની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લેવું લો લોટુ medium flame પર પકાવું તૈયાર છે આપણા ફરાળી પુડલા તેને ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકીએ
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
-
-
-
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રાજગરાના લોટ ના પુડલા (Rajgara Four Pudla Recipe In Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખેલ છે આ પુડલા તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે હેલ્ધી પણ છે મીનાક્ષી માન્ડલીયા -
-
પુડલા (besan chila recipe in gujarati)
ઝરમર વરસતા વરસાદ માં પુડલા ખાવાની મજા જ કઈક અલગ હોય છે....#સુપરશેફ2 Jyoti Jethava -
-
-
સ્ટફ સાબુદાણા ના વડા(stuff shabudana na vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#સુપરશેફ૩#ઉપવાસ TRIVEDI REENA -
-
-
-
-
-
-
-
દૂધી પેનકેક (Dudhi Pancake Recipe in Gujarati)
#FSરેસીપી ગુજરાતી હાંડવા ઉપર નિર્ધારિત છે ઇન્સ્ટન્ટ હાંડવો આપણે આ રેસિપીમાં જાણીશું Aayushi Shah -
દૂધી ના મુઠિયાં
#RB6 મારા પપ્પા ને દૂધી ના મુઠિયાં ખૂબ ભાવતાં, આજે મેં તેમને યાદ કરી દૂધી ના ઢોકળાં બનાવ્યા તો બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
-
રાજગરાના લોટ ના ઢેબરા
#SJRશ્રાવણ માસ માં ઉપવાસ માં બહુ તળેલું ન ખાવું હોય તો રાજગરાના લોટ ના ઢેબરા સારો વિકલ્પ છે Pinal Patel -
દૂધી ના મુઠિયાં
#ઇબુક૧#૧૫આજે હુ તમારા માટે એક એવી રેસીપી લાવી છુ ખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. હા જાણુ જ છુ કે આનુ નામ સાંભળી ને બધા ના મોઢા મા પાણી આવી ગયુ હશે. તો ચાલો જાણીએ આ ચટાકેદાર અને એકદમ નરમ દુધી ના મૂઠીયા બનાવવા ની રીત. Chhaya Panchal -
-
-
-
સ્ટફ દૂધી ઈન પાલક પનીર ગ્રેવી
#ભરેલીઆ રેસીપી મે મુગલાઈ રીતે બનાવી છે અને સ્વાદિષ્ટ બની છે અને માઈક્રોવેવ મા બનાવી છે R M Lohani -
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13301846
ટિપ્પણીઓ