કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)

#ઉપવાસ
અહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે.
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસ
અહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા ને કુકરમાં બાકી લો પછી તેની છાલ ઉતારીને છીણી થી છીણી લો.
- 2
પછી તેમા મીઠું, ખાંડ, લીંબુ, સમારેલી કોથમીર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર ફુદીનાની પેસ્ટ, શીંગ દાણાનો પાઉડર અને મરચું એડ કરીને બધું મિક્સ કરી લો. તો રેડી છે કટલેસ માટેનું સ્ટફિંગ.
- 3
હવે આ સ્ટફિંગ માંથી હાર્ટ શેપ માં કટલેસને બીબા મા બનાવી લો. પછી પેનમાં ઘી મૂકીને કટલેસ ને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તો રેડી છે કાચા કેળાની ફરાળી કટલેસ તેને કેચપ સાથે સર્વ કરો અને દહીં સાથે પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કાચા કેળા ની ફરાળી ગ્રીન સબ્જી (Kacha Kela Farali Green Sabji Recipe In Gujarati)
#TT1ઝડપથી બની જતી આ કાચા કેળાની ફરાળી ગ્રીન સબ્જી મારી ઇનોવેટિવ ડીશ છે તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને ફરાળમાં એક વધુ નવી વાનગી બનાવી શકશો Sonal Karia -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
કાચા કેળાં ની ફરાળી પેટીસ (Raw Banana farali Pettis recipe in gu
#EB#week15#ff2શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કરે છે. ઉપવાસ કરતા બધા લોકો દરરોજ અલગ-અલગ ફરાળી વાનગી બનાવે છે. અહીં ને કાચા કેળાની ફરાળી પેટીસ બનાવી છે. કેલ્શિયમથી ભરપૂર એવા કેળાની પેટીસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15અહીંયા ફરાળી પેટીસ માં મેં કાચા કેળાનો ઉપયોગ કર્યો છે અને આ પેટીસ ને ડીપ ફ્રાય નથી કરી કરી છે જેથી આપણને ફરાળમાં બહુ હેવી પણ પડતી નથી અને બટેકા ની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે એટલે એમ પણ થોડી હેલ્ધી છે તો ચાલો આપણે ફરાળી પેટીસ ની રેસીપી જોઇએ Ankita Solanki -
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
-
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
કાચા કેળાં નાં કોફતા (Raw Banana Kofta recipe in Gujarati)
કાચા કેળાં આ સીઝન માં ખાવા ખૂબ ફાયદાકારક છે. મે પ્રથમ વાર જ કોફ્તા બનાવ્યા... ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. આ રેસિપી મે @Parul_25 ની રેસીપી પર થી બનાવી. Disha Prashant Chavda -
-
કાચા કેળાનું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળાનું ગુજરાતી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
કેળા ની વેફર(kela ni wafers recipe in gujarati)
#ઉપવાસ #ફરાળી ફરાળ મા અલગ અલગ જમવાનું મન થાય છે તો મે કેળા ની ચિપ્સ બનાવી. Kajal Rajpara -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
કાચાકેળાની વેફર (row banana chips recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી ફરાળમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર મેં બનાવી છે. Hetal Vithlani -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#childhood#ff3#week3#શ્રાવણ કેળાની વેફર બાળકો થી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તે ખુબ સારો નાસ્તો છે. ઉપવાસ માં પણ કેળાની વેફર ખાઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
-
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar
More Recipes
ટિપ્પણીઓ (7)