સ્ટફડ ભીંડી
#સુપરશેફ 1 વિક 1 શાક કરીસ પોષ્ટ 3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાની સિંગને લૂછી તેના કટકા કરી લેવા ટમેટાને સમારીને તૈયાર કરી લેવું ધાણાભાજી પણ સમારી લેવી લસણ ના કટકા કરી લેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લસણ ના કટકા નાખવા લસણ સંતળાઈ જાય એટલે તેમાં ભીંડા ના પીસ નાખી દેવા ત્યારબાદ તેને થોડીવાર તેલમાં જ ચડવા દેવા ત્યારબાદ તેની ઉપર મરચું પાઉડર હળદર ધાણાજીરું કોથમીર ખાંડ બધું છાંટી દેવું થોડીવાર ઢાંકી દેવું ફરી પાછું તેની ઉપર ચણાનો લોટ છાંટવો અને ટમેટાંના પીશ નાખી થોડીવાર ઢાંકીને ચઢવા દેવું
- 3
બરાબર ચડી જાય એટલે ફરી પાછું હલાવવું અને તેમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવો
- 4
તો તૈયાર છે આપણું ભીંડાનું સુકુ શાક કે જે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરવા મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)
#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4 Pushpa Kapupara -
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
-
-
-
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કંટોલા/ કંકોડા નું શાક(kantola/kankodanushaakrecipeingujrati)
#સુપરશેફ 1#શાક એન્ડ કરીશ Jasminben parmar -
-
-
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
More Recipes
ટિપ્પણીઓ